રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 31 માર્ચ 2020 (10:25 IST)

આજે રાજકોટમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

આજે રાજકોટમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 10 થઈ છે. આ દર્દી અમદાવાદમાં જોબ કરે છે ને તા.20મી માર્ચે અમદાવાદથી રાજકોટ આવેલ. તેને તા. 25 માર્ચથી લક્ષણો દેખાવાના શરૂ થયા હતા. તેને તા.29મી માર્ચે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલઅને આજે  તેમનો ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. 
વિશેષમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીના સંપર્કમાં આવતા રાજકોટના આ દર્દીને  ઇન્ફેક્શન લાગ્યું છે.