રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 29 માર્ચ 2020 (13:52 IST)

અમદાવાદમાં Corona પૉઝિટિવની મોત, ગુજરાતમાં મૃતકોની સંખ્યા 5 થઈ

અમદાવાસમાં Corona પૉઝિટિવની મોત, ગુજરાતમાં મૃતકોની સંખ્યા 5 થઈ 
અમદાવાદમાં કોરોના વાયરસ ( Corona Virus) કોવિડ19થી પીડિત 45 વર્ષીય એક માણસની રવિવારે સવારે મોત થઈ ગઈ. સ્વાસ્થય વિભાગએ જણાવ્યુ કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 5 લોકોની મોત થઈ ગઈ છે. 
 
વિભાગએ જણાવ્યુ ક્ર મૃતક મધુમેહથી પીડિત હતો. તેની સાથે અમદાવાદમાં અત્યાર સુધી આ ઘાતક રોગના કારણે 3 લોકો તેમના જીવ ગુમાવી ચૂક્યા છે. 
તેનાથી પહેલા ભાવનગર અને સૂરતમાં એક-એક માણસની મોત થઈ ગઈ હતી. શનિવાર સુધી રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 55 હતી.