રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 29 ઑગસ્ટ 2021 (08:40 IST)

શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ

શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ , ૧ યુવકનું મોત , ૧ મહિલા સહિત ૨ બાળકીને ગંભીર ઇજા , બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ , પોલીસ કાફલો ઘટનાસ્થળે