દુનિયાના ધર્મમાં ઉપવાસ (રોઝા) પ્રચલિત છે. જેમ કે સનાતન ધર્મમાં નવરાત્રિના ઉપવાસ, જૈન ધર્મમાં પર્યુષણમાં ઉપવાસ, ખ્રિસ્તીઓનો ફાસ્ટિંગ ફેસ્ટીવલ જેને ફાસ્ટિંગ ડેઝ કાં તો હૉલી ફાસ્ટિંગ કહેવાય છે. તેવી જ રીતે ઈસ્લામ ધર્મમાં
રોઝા ઈમાનની કસાવટ છે. રોઝા સદાકત (સત્ય) ની તરાવટ અને દુનિયાની ઈચ્છાઓ પરની રોક છે. દિલ અલ્લાહના જીક્રની ઈચ્છા કરી રહ્યું હોય તો રોઝા આ ઈચ્છાને રવાની (ગતિ) આપે છે અને ઈમાનને નેકીની ખાણ અને પાકીગજીને પાણી આપે છે. પરંતુ રોઝા રાખ્યા બાદ દિલ