સેંટ્રલ બેંકનો લાભ વધ્યો

મુંબઈ| ભાષા|

ઓફ ઈંડિયાએ આજે કહ્યુ કે તેનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બર 2009ના રોજ સમાપ્ત થતી ત્રિમાસિકમાં ત્રણગણો વધીને 313.93 કરોડ રૂપિયા થઈ ગયો. બેંકે બીએસઈને જણાવ્યુ છે કે જુલાઈ સપ્ટેમ્બરના સમયમાં તેની કુલ આવક 22.21 ટકા વધીને 3384.12 કરોડ રૂપિયા થઈ ગઈ જે ગયા વર્ષની સમાન અવધિમાં 2768.89 કરોડ રૂપિયા હતી.


આ પણ વાંચો :