રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 ઑગસ્ટ 2021 (13:44 IST)

Tokyo Olympics- હારીને પણ ફેંસનો દિલ જીતી લઈ ગયા સતીશ કુમાર 7 સ્ટેચ સામે રમયુ કવાર્ટર ફાઈનલ મુકાબલો

ટોક્યો ઓલંપિકના કર્વાર્ટર ફાઈનલ મેચમાં ભલે જ સતીશ કુમારને હારનો સામનો કરવુ પડ્યુ છે. પણ તેમના જજ્બા અને હાર ન માનનાર એટીટ્યૂડના કારણે આ ભારતીય બૉક્સરએ કરોડો ફેંસનો દિલ જીતી લીધુ છે. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં થઈ ઈંજરી છતાંય સતીશ માથા અને ચેહરા પર કુળ 7 સ્ટીચ લગાવીને ન માત્ર રિંગમાં ઉતર્યા પણ તેણે અખોદિર જાલોલોવના પંચના સામનો પણ કર્યુ. જલોલોવના હાથ સતીશન 0-5 થી હારનો સામનો કર્યુ. પણ તેના જુદ્સ્સોની ખૂવ વખાણ થઈ રહ્યુ છે. 
 
સતીશ કુમારની હારની સાથે જ ટોક્યો ઓલંપિકમાં ભારતીય પુરૂષ બોક્સરોની પડકાર પણ પૂરી થઈ ગઈ. ભારતની તરફથી મહિલા બૉક્સર લવલીના બોરગોહેન એક માત્ર બોક્સર રહી છે. જેણે સેમીફાઈનલમાં તેમની જગ્યા બનાવી છે. સતીશ જમૈકાના રિકાર્ડો બ્રાઉનની સામે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં બે કાપ લાગ્યા હતા. સેનાના 32 વર્ષીય બૉક્સરએ  
તેમના જમણા હાથથી પંચ પણ માર્યા પણ જાલોલોવ આખા મુકાબલમાં ભારે રહ્યા. ત્રીજા રાઉંડમાં સતીશના માથા પર ઈજા ખુલ્લી ગયા પણ તે છતાંયને લડતા રહ્યા. ફુટબૉલરથી બોક્સર બન્યા જાલોલોવએ તેમનો પ્રથમ ઓલંપિક પદક સુનિશ્ચિત કર્યા પછી સતીશ કુમારની બહાદુરીના વખાણ કર્યા.