બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|

યુવરાજનાં વર્લ્ડ રેકોર્ડ

ડરબન (વાર્તા) ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં સુપર એઇટ મેચમાં યુવરાજ સિંહે ઇગ્લેંડ વિરૂદ્ધ બુધવારે બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.

યુવરાજે મેચની 19 મી ઓવરમાં સ્‍ટુઅર્ટ બ્રાંડનાં સતત છ બોલને છગ્ગા ફટકારી ટ્વેન્ટી-20 માં રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે યુવરાજે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં ફક્ત 12 બોલમાં 50 રન બનાવી સૌથી ઝડપી ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે.

મેચમાં યુવરાજે 16 બોલમાં 58 રન બનાવ્યા હતાં.