ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો (Other Sports)
athlits
ND
N.D
એથલીટોની નજર હવે લંડન ઓલિમ્પિક પર
કોમનવેલ્થ ગેમ્સ નએ 16માં એશિયાઈ રમતોમાં શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય એથલીટોની નજર હવે વર્ષ 2012માં થનારા લંડન ઓલિમ્પિકમાં પણ પદક જીતવા પર ટકી ગઈ છે.
boxing
N.D
વિકાસને મુક્કેબાજીમાં સુવર્ણ
યુવા મુક્કેબાજ વિકાસ કૃષ્ણને એશિયાઈ રમતોમાં 12 વર્ષ પછી ભારતને મુક્કેબાજીનો સુવર્ણ પદક અપાવ્યો, પરંતુ દિનેશ કુમારને ફાઈનલમાં હારને કારણે રજત પદકથી જ સંતોષ કરવો પડ્યો.
આગળ વાંચો
gold
ND
N.D
ભારતીયોનું સ્વર્ણિમ પ્રદર્શન
સ્ટાર મુક્કેબાજ વિજેન્દ્ર સિંહ, મહિલા એથલીટની ચૌકડી અને કબડ્ડી ટીમોના બેજોડ પ્રદર્શનથી ભારતે શુક્રવારે 16માં એશિયાઈ રમતોમાં ચાર સુવર્ણ પદક સહિત 11 પદક પોતાના નામે કરીને કુલ 84 પદક મેળવી કોઈ એક રમતમાં સૌથી વધુ પદક જીતવાનો રેકોર્ડ બનાવ્યો.
• ત્રિકોણીય શ્રેણીનું પ્રસારણ ટેન સ્પોર્ટ્સ પર • પબ વિવાદ : ખેલાડીઓએ માફી માંગી
• ટી-20 જીતથી ખુશી એશેજથી ઓછી નહીં • મોદીને ખબરો લીક કરવાની ટેવ : શ્રીનિવાસન
• ટીમમાં ષડયંત્ર પસંદ નહીં કરું : આફરીદી • અંબાણી બનશે ટીમ ઈંડિયાના સ્પોંસર