શનિમહારાજને ખુશ કરવા હનુમાનજીના આ ટોટકા જરૂર કરો

hanuman
Last Modified શનિવાર, 17 માર્ચ 2018 (00:16 IST)
. જો શનિ કોઈ સમસ્યા ઉભી કરે અને બધા પૂજા-પાઠ પછી પણ કોઈ સમાધાન નહી નિકળે તો શનિવારે હનુમાનજીને ચોલા ચઢાવો. તેની સાથે સિંદૂર અને ચમેલીનો તેલ ચઢાવીને ચાલીસા કે હનુમાનજીના બીજા મંત્રોના જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો. 


આ પણ વાંચો :