રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (14:43 IST)

Tokyo Paralympics 2020: હરિયાણા Govt મનીષ નરવાલને 6 કરોડ, સિંહરાજ અઘાનાને 4 કરોડ આપશે, PM મોદીએ આપી શુભેચ્છા, ઘરમાં ઉત્સવનો માહોલ

Tokyo Paralympics 2020: હરિયાણા સરકારે(Haryana Govt)ટોકિયો પૈરાલિમ્પિક (Tokyo Paralympics 2020)માં સુવર્ણ પદક વિજેતા મનીષ નરવાલ (Manish Narwal) ને 6 કરોડ રૂપિયા અને રજત પદક વિજેતા સિંહરાજ અઘાના (Singhraj Adhana ) ને 4 કરોડ રૂપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે. બંને ખેલાડીઓના ઘરમાં ઉત્સવનુ વાતાવરણ છે.  પીએમ નરેન્દ્ર મોદીએ મનીષ નરવાલ અને સિંહરાજ અઘાના સાથે વાત કરી અને મેડલ જીતવા પર શુભેચ્છા આપી.