views

હાર્દિકે પાટીદાર સમાજનો ગદ્દાર છે - પાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર પાટીદાર અનામતનો મુદ્દો ઉભો થયો છે. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે,વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં જે આંદોલન શરૂ થયું હતું તેમાં મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતા #gujaratelection2022 #hardikpatel #dirtypolitics