સ્વર્ણ મંદિરનો લંગર- એક દિવસમાં 2 લાખથી વધારે લોકો ખાય છે લંગરમાં... જાણો રોચક જાણકારી

Last Updated: શુક્રવાર, 23 નવેમ્બર 2018 (17:35 IST)
ગોલ્ડન ટેંપલમાં લાગતુ લંગર માટે 50 ક્વિંટલ ઘઉં , 18 ક્વિંટલ દાળ, 14 કવિંટલ ચોખા, હજારો ક્વિટલ લોટ અને આશરે 7 ક્વિંટલ દૂધનો ઉપયોગ રોજ હોય છે. જાણો લંગરથી સંકળાયેલી અને રોચક વાતોં. 
લંગરમા 2 લાખથી વધારે લોકો ખાય છે. ધાર્મિક કાર્યક્રમમાં અહીં લાગતા લંગરમાં 2-3 લાખ લોકોથી વધારે લોકો ભોજન પ્રસાદી મેળવે છે. જ્યારે અહીં એક દિવસમાં 10 લાખથી વધારે લોકોને ભોજન ખવડાવવાની વ્યવસ્થા છે. ખાસ વાત આ છે કે લંગરમાં વહેચાતું ભોજન પ્રસાદનો ખર્ચ અને સામાન ભક્તો દ્વારા જ અપાય છે. 


આ પણ વાંચો :