ધન પ્રાપ્તિના અચૂક ઉપાય

શનિવાર, 29 જુલાઈ 2017 (01:02 IST)

Widgets Magazine
money totke

જીવનમાં ધન પ્રાપ્તિ ખૂબ જરૂરી છે. ધન ન હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ પણ બેઈમાની લાગે છે અને જો ધન છે તો દરેક દિવસ એક નવી ખુશી હોય છે. અનેક ધર્મ ગ્રંથોમાં પણ ધનના મહત્વનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તંત્ર શાસ્ત્રના અંતર્ગત ઘણા એવા ઉપાય બતાવવામાં આવેલ છે. જેને કરવાથી ધનની ઈચ્છા પૂરી થાય છે અને જીવનમાં ફરી ક્યારેય ધનની કમી નથી આવતી. 
 
ઉપાય 
 
1. શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો. દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ. જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો. 

શુક્રવારે આ ઉપાયોથી મળે છે લક્ષ્મીની કૃપા
 
2. કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો. આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે. 
 
3. અચાનક ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો. 
 
4. જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો. 
 
5. તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે. 
 
6. જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય તંત્ર મંત્ર Gujarat Samachar Jyotish જ્યોતિષ હિન્દુ ધર્મ Hindu Dharm Jyotishshashtra Gujarati News Daily Religion News Tantra Mantra- તંત્ર -મંત્ર આયુર્વેદ Ayurveda Aastha Tulsi હિન્દૂ ધર્મ Hindu Dharma Astha Sanskar Puran Jyotish Rashi : કરવા Jeevan Mantra: Latest Religion News

Loading comments ...

હિન્દુ

news

નાગપંચમીની કથા - સાંપ ભાઈ

પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ...

news

NAAG PANCHAMI એ નાગ-દેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?

નાગનો ઉપયોગ દેવોએ કર્યો છે. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાં દોરડું બની ને તે કામમાં આવ્યો. ...

news

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો ...

news

શ્રાવણ- ભગવાન શિવનો આ મહીનો , ભૂલીને પણ આ કામ નહી કરવું જોઈએ...

શ્રાવણમાં ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવવી જોઈએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine