માથા પર લગાડો આ તિલક , કરી લો કોઈને પણ વશમાં

મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (19:38 IST)

Widgets Magazine

ભારતીય જ્યોતિષના કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીના પાંચમો ભાવ પ્રેમને સંબોધિત કરે છે અને કુંડળીના સાતમો ભાવ વિપરીત લિંગને આકર્ષિત કરવામાં સહાયક હોય છે અને કુંડળીના લગ્ન પોતાને આકર્ષણમાં પ્રભાવશીલતા લાવે છે. 

 
આ ત્રણે ભાવમાં જો કોઈ ભાવના સ્વામી કે કોઈ પણ ભાવના સ્વામી બલહીન હોય અને ઉપયુક્ત ત્રણે ભાવમાં જો ક્રૂર ભાવમાં જો કોઈ ક્રૂર ગ્રહની છાયા કે દ્ર્ષ્ટિ પડી રહી હોય કે  ક્રૂર ગ્રહ આ ત્રણે ભાવમાં બેસ્યા હોય તો માણસની પ્રભાવશીલતા અને આકર્ષણમાં કમી આવે છે. 
 
તંત્ર જ્યોતિષ મુજબ થોડા એવા ઉપાય જણાવી રહ્યા છે જેને કરીને માણસ કોઈને પણ વશમાં કરી શકે છે. આ લેખના માધ્યમથી અમે રાશિ મુજબ જણાવી રહ્યા છે કે કયું તિલક લગાવીમે કોઈને વશમાં કરી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

મકર સંક્રાતિ વિશે 6 રોચક તથ્ય તમે જાણો છો ?(See Video)

હિન્દુ મહીના મુજબ પૌષ શુક્લ પક્ષમાં મકર સંક્રાતિ પર્વ ઉજવાય છે. મકર સંક્રાતિ આખા ભારતવર્ષ ...

news

નવ વર્ષ 2018 - આ 3 ફુલોથી આ રીતે કરો વિષ્ણુ-મહાલક્ષ્મીની પૂજા.. આખુ વર્ષ ધનથી ભરેલી રહેશે તિજોરી

નવવર્ષ 2018ની શરૂઆત દરેક કોઈ સારી રીતે કરવા માંગે છે. નવા વર્ષની શરૂઆતમાં દરેક ઈચ્છે છે ...

news

સૂર્યાસ્ત પછી કોઈને આ વસ્તુ આપશો તો લક્ષ્મી રિસાઈ જશે

ઘરમાં રહેનાર પાડોશીથી વસ્તુઓનો લેવું-દેવું તો થતું જ રહે છે. જ્યોતિષશાસ્ત્રનાં કહ્યું છે ...

news

મંગળને હનુમાન પૂજાનો શું છે કારણ અને શા માટે ચઢાવાય છે આ ત્રણ વસ્તુઓ

મંગળને હનુમાન પૂજાનો શું કારણ છે અને શા માટે ચઢાવાય છે આ ત્રણ વસ્તુ મંગળવાર હનુમાનજીનો ...

Widgets Magazine