એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને બ્રાંદ્રામાં ખરીદ્યું 21 કરોડનો નવો ઘર

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (17:35 IST)

Widgets Magazine

બૉલીવુડ કપલ બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે એક નવો ફ્લેટ ખરીદયું છે. જેની કીમત 21 કરોડ રૂપિયા છે. તેનો આ લગ્જરી અપાર્ટમેંટ બ્રાંદ્રાના કુર્લામાં સ્થિત છે. તેનો આ અપાર્ટમેંટ 5,500 વર્ગ ફુટ છે. જેના માટે તેણે 38,000 રૂપિયા પ્રતિ સ્કેવયર ફુટ ચુકવ્યા છે. 
કપલે તેને વર્ષ 2015માં ખરીદયું હતું. તે કામ્પ્લેક્સમાં બૉલીવુડની ફેશનિસ્ટા સોનમ કપૂરને પણ 7000 વર્ગ ફુટમાં ફ્ફેલાયલો છે. તલાલી પનથાકી એસોસીએટ (Talati Panthaky Associates)એ આ કામ્પ્લેકસને ડિજાઈન કર્યું છે. 
તલાતી એ બીજા સેલેબ કપલ વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા અને કંગના રનૌતના ઘરને પણ ડિજાઈન કર્યું છે. આ સમયે અભિષેક અને એશ્વર્યા જૂહૂમા6 સ્થિત બંગલા જલસામાં પરિવારની સાથે રહે છે. આ અપાર્ટમેંટ સિવાય બન્ને પાસે દુબઈમાં એક વિલા અને વર્લીના સ્કાઈલાર્ક ટાવર્સમાં પણ એક અપાર્ટમેંટ છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

આ તારીખે રીલીજ થશે Padmavat, લેશે અક્ષય કુમારની ફિલ્મ PadManથી પંગો

ખત્મ થયું ઈંતજાર કારણકે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારડમ મોસ્ટ અવેટેડ ...

news

#Amy jackson- એમી એક્શનનો હૉટ બિકની અવતાર

સિંહ ઈજ બ્લિંગમાં અંગ્રેજનથી પંજાબી કુડી બની એમી જેક્શન ફિલ્મોથી વધારે સોશલ મીડિયા પર કહર ...

news

લગાન અને સરફરોશ ફિલ્મ ફિલ્મના અભિનેતા શ્રીવલ્લભ વ્યાસનો નિધન

બૉલીવુડની બ્લાકબસ્ટર ફુલ્મ રહી લગાન અને સરફરોશમાં તેમનો અભિનયના શાનદાર એક્ટિંગ કરનાર ...

news

Padman- પેડમેનની સ્ટોરી

બેનર- મિસેસ ફનીબોંસ મૂવીજ, સોની પિકચર્સ, ક્રિઅર્જ એંટરટેન્મેંટ, હોપ પ્રોડકશન, કેપ ઑફ ગુડ ...

Widgets Magazine