આરાધ્યાના જન્મદિવસને બિગ બી એ કઈક આવી રીતે બનાવ્યું સ્પેશલ

ગુરુવાર, 16 નવેમ્બર 2017 (14:35 IST)

Widgets Magazine


(PHOTO_ABSHIK BACHCHAS INSTAGRAM)
અને અભિષેક બચ્ચનની દીકરી આજે 6 વર્ષની થઈ ગઈ છે. આ અવસરે આરાધ્યાના દાદાજી અમિતાભ બચ્ચન જે સોશલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેને એક સ્પેશલ મેસેજ પોસ્ટ કર્યા છે.
(PHOTO-Amitabh's twitter)
બિગ બીએ આરાધ્યાની એક ફોટો પોસ્ટ કરી જેમાં આરાધ્યા તેમના બાળપણની એક ક્યૂટ ફોટો લઈને ઉભી છે. આ ફોટોને પોસ્ટ કરી બિગબી એ લખ્યું
"જ્યારે એ યાદ અપાવશે કે એ કેટલી મોટી થઈ ગઈ છે. તેમના 6માં જનમદિવસ પર આરાધ્યા. 
તેની સાથે અમિતાભ એ તેમના બ્લાગ પોસ્ટ પર આરાધ્યા, એશ્વર્યા અને અભિષેકની  એક ફોટો પોસ્ટ કરી લખ્યું "તેની ઉપસ્થિતિ અમારા ઘરમાં ખુશી અને સુખદનો વાતાવરણ પ્રદાન કરે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
એશ્વર્યા રાય બચ્ચન અભિષેક બચ્ચન આરાધ્યા બચ્ચન Aaradhya Birthday Aishwarya Bachchan Amitabh Bachchan. Abhishek Bachchan

Loading comments ...

બોલીવુડ

news

શ્રીદેવીની દીકરી જાન્હવીની ફિલ્મ "ધડક"થી થઈ બૉલીવુડમાં એંટ્રી

શ્રીદેવીની દીકરી જાન્હવીની ફિલ્મ "ધડક"થી થઈ બૉલીવુડમાં એંટ્રી

news

શો ક્યુટ... શાહરૂખના પુત્ર અબરામનો આ ડાંસ તમે જોયો..

બોલીવુડ કિંગ શાહરૂખ ખાનના સૌથી નાના પુત્ર અબરામ સૌના લાડકવાયા છે. તેઓ હંમેશા શાહરૂખ સાથે ...

news

Padmavati- સંજય લીલા ભણશાલીની પદ્માવતીએ શા માટે આગમાં કૂદી

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ અલાઉદ્દીન ખિલજી સાથે મહારાજા રતનસિંહ અને રાણી ...

news

Video: પુત્રી આરાધ્યા સાથે એશ્વર્યાનો ઢોલક પર ડાંસ જરૂર જુઓ

સોશિયલ મીડ્યા પર વર્તમાન દિવસોમાં બચ્ચન પરિવાર જોરદાર ટ્રેંડ કરી રહ્યુ છે જેનુ કારણ છે એક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine