એશ્વર્યા રાય 29 વર્ષના દીકરાની માતા !!

ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (11:31 IST)

Widgets Magazine

અમિતાભ બચ્ચન માટે વર્ષ 2018ની શરૂઆત વિચિત્ર ઘટસ્ફોટ સાથે થઈ છે. કારણ કે બચ્ચન પરિવારની વહુ અને બોલિવૂડની સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનનો એક દીકરો હોવાનો ધડાકો થયો છે. આંધ્રપ્રદેશના 29 વર્ષીય યુવાને ઐશ્વર્યા રાય બચ્ચન તેની માતા ગણાવી છે ! આ યુવાન આંધ્રપ્રદેશનો છે અને તેણે જણાવ્યું છે કે ઐશ્વર્યાએ તેને લંડનમાં 1988માં જન્મ આપ્યો હતો !
 
આ માણસનો નામ સંગીત છે અને  તે આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને તે અને પોતાનું નામ સંગીતરાવ રૉય જણાવી રહ્યું છે  29 વર્ષના આ યુવાનનું જણાવવું છે કે ઐશ્વર્યા રાય બચ્ચને તેને IVF દ્વારા લંડનમાં જન્મ આપ્યો હતો. જન્મ પછી 2 વર્ષ સુધી તે તે તેની નાના-નાની વૃંદા રાય સાથે રહ્યો અને ત્યારબાદ તેને  ‘માતા-પિતા’ આંધ્રપ્રદેશના ચૂડાવરમ ખાતે મૂકી આવ્યા. ત્યારથી આજ સુધી તે તેની માતાથી દૂર રહ્યો છે પરંતુ હવે તેની ઈચ્છા માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે રહેવાની છે.
 
સંગીત કુમારે મીડિયા સમક્ષ આ વાત કરતાં એમ પણ જણાવ્યું હતુ કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન અલગ અલગ રહે છે અને  સંગીત કુમાર જે પણ કહે છે તે વાત સાબિત કરે તેવા કોઈ જ પુરાવા તેની પાસે નથી. પરંતુ તેમ છતાં તે જોરશોરથી દાવો કરે છે કે. 1988 ઐશ્વર્યા રાય બચ્ચનની ઉમર માત્ર 14 
વર્ષની હતી. હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે ઐશ્વર્યા રાય બચ્ચન કે અભિષેક બચ્ચન આ કથિત પુત્રને કેવો જવાબ આપે છે.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

બર્થડેના દિવસે દીપિકા રણવીરથી સગાઈ કરશે

બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 ...

news

બૉલીવુડ 2017 : દિપિકા-કેટરીના-પ્રિયંકા.. તેમના બિકની ફોટાથી ઈંટરનેટ પર મચાવી ધૂમ

ઈંટરનેટ સોશલ મીડિયાના વધતા પ્રભાવના કારણે હવે વધારે ફોટોશૂટ થવા લાગ્યા છે. અને નામી ...

news

કરીના કપૂરએ તેમના બિકની ફોટાઓ થી ઈંટરનેટ પર મચાવી ધૂમ

કરીના કપૂરએ તેમના બિકની ફોટાઓ થી ઈંટરનેટ પર મચાવી ધૂમ

news

ટાઈગર શ્રાફની ફિલ્મ બાગી-2નો FIRST LOOK લીક, ફોટો VIRAL

ટાઈગર શ્રાફ આ દિવસો તેમની એક્શન થિલર ફિલ્મ બાગી-2ની શૂટિંગમાં બિજી છે. હવે ફિલ્મથી ...

Widgets Magazine