Widgets Magazine

રોજ સાંજે કરવો જોઈએ દીપકનો આ ઉપાય, ઘરમાં આવે છે લક્ષ્મી

સોમવાર, 12 જૂન 2017 (20:38 IST)

Widgets Magazine

જૂની પરંપરાઓ મુજબ સાંજે કેટલાક વિશેષ સ્થાનો પર દીવો પ્રગટાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે. જો તમે પણ ઘરની ગરીબી દૂર કરવા માંગો છો તો અહી બતાવેલ દીવાના ખાસ ઉપાય કરી શકો છો. 
 
- ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ એક એક દીવો પ્રગટાવો. તેનાથી સકારાત્મકતા વધે છે અને મહાલક્ષ્મીનુ આગમન ઘરમાં થાય છે. 
 
- ઘરમાં તુલસીની પાસે પણ દીવો પ્રગટાવો. આવુ કરવાથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 
 
- ઘરની અગાશી પર પણ એક દીવો પ્રગટાવવો જોઈએ. ઘરની છત પર દીવો પ્રગટાવવાથી ઘરની આસપાસનો અંધકાર અને નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
 
- ઘરની આસપાસ જ્યા પણ પીપળ હોય ત્યા જાવ અને પીપળની નીચે એક દીવો પ્રગટાવો
આવુ કરવા પર શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થઈ જાય છે. 
 
- ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવો જેનાથી દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.  



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Shiva Rudrabhishek - શિવલિંગ પર આ રીતે કરશો રુદ્રાભિષેક તો તમારા જીવનની દરેક અડચણો થશે દૂર

ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન ...

news

આ 6 વાત, છોકરીઓના નામ રાખતા સમયે બધાને ધ્યાન રાખવી જોઈએ.

હિંદુધર્મમાં 16 સંસ્કારમાં નામકરણ સંસ્કાર પણ મુખ્ય છે. આ સંસ્કારમાં જન્મ કુંડળીના આધારે ...

news

સ્ત્રી હોય કે પુરૂષ સાંજના સમયે આ નહી કરવું જોઈએ

સ્ત્રી હોય કે પુરૂષ સાંજના સમયે આ નહી કરવું જોઈએ

news

Sanatan dharm-ઘરમાં સાવરણીનો કરો આ નાનકડું ઉપાય, તરત થશો ધનવાન

હમેશા અમારાથી કહેવાય છે કે અમને સાવરણીનો સમ્માન કરવું જોઈએ કારણકે સાવરણીમાં માતા ...