આર્થિક સમસ્યાથી પરેશાન છો તો લાલ કિતાબના આ ટોટકા અપનાવો

શનિવાર, 7 ઑક્ટોબર 2017 (17:57 IST)

Widgets Magazine
lal kitab

લાલ કિતાબમાં કેટલાક ટોટકા આપવામાં આવ્યા છે જે ખૂબ સચોટ માનવામાં આવે છે. આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા આવુ કરો. 
 
જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી ઓછી વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો 
 
-  ઘર અને કાર્યસ્થળમાં ધનાર્જન માટે તમે તમરા ઘર દુકાન કે શોરૂમમાં એક અલંકારિક ફુવારો મુકો કે પછી એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછળી મુકો. તેને ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી લાવીને તેમા નાખી દો. 
 
- કોઈ પરેશાની થતા એક તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમા થોડુક લાલ ચંદન મિક્સ કરી દો. એ પાત્રને માથા પાસે મુકીને રાત્રે સૂઈ જાવ. સવારે એ પાણીને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે પરેશાની દૂર થશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શુભ ફળ મેળવવા માટે કાળા તલના 5 ઉપાય

જ્યોતિષમાં કાળા તલને અચૂક શાસ્ત્ર કહ્યું છે કહેવું છે કે તેનો ઉપયોગ વિધિ સાથે કરાય તો તરત ...

news

આજનુ ગુડલક - અડધી રાત પછી તમારા ઘરમાં ધન વરસશે

આજે ગુરૂવાર તારી 5 ઓક્ટોબર અશ્વિન પૂનમ અને શરદ પૂનમ છે. શાસ્ત્ર મુજબ શરદ પૂર્ણિમાના રોજ ...

news

દૈનિક રાશિફળ - આજે શું કહે છે તમારી રાશિ- 4/10/2017

મેષ-વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં ...

news

ફક્ત 2% લોકોના હાથમાં હોય છે આ નિશાન.. તમારા હાથમાં પણ છે તો જાણો તેનો મતલબ

અમારુ બતાવેલુ નિશાન જો તમારી હથેળી પર હોય તો સમજી લેવુ કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine