ચંપા ષષ્ઠી - તિજોરીમાં ધનની બરકત માટે આજે સાંજે કરો 5 વિશેષ ઉપાય

ગુરુવાર, 23 નવેમ્બર 2017 (17:01 IST)

Widgets Magazine
kartikeya

ચંપા ષષ્ઠી -  હિન્દુ ધર્મમાં દરેક દિવસ અને વિશેષ તિથિયો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત રહે છે.  આ દિવસોમાં વિશેષ પૂજન કરવાથી ઈચ્છાઓને પૂરી કરી શકાય છે. સદીયોથી શિવ પરિવાર ભારતીય સંસ્કૃતિ અને પરિવાર પ્રથાને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આ પરિવારના બધા સભ્ય દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષની ષષ્ઠીને ચંપા છઠના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે કુમાર કાર્તિકેયની પૂજાનુ વિશેષ મહત્વ છે. 
 
ચંપા ષષ્ઠીના દિવસે સાંજે કરો આ ઉપાય
 
- સંતાન પ્રાપ્તિ અને બાળકોની રક્ષા માટે કાર્તિકેયને ખીરનો ભોગ લગાવીને ગરીબ બાળકોને વહેંચી દો. 
- સંતાન વિહોણી મહિલા આજે થોડો સત્તૂ ચારરસ્તા પર મુકીને આવે. જલ્દી પારણું બંધાશે. 
- કોર્ટ કેસમાં જીત મેળવવા માંગો છો તો સાંજે કાર્તિકેયના સ્વરૂપ પર 6 દીવા અર્પિત કરો. 
- કાર્તિકેય પર ભૂરા ફૂલ ચઢાવો. પછી આ ફૂલોને પોતાની તિજોરીમાં મુકો. આવુ કરવાથી હંમેશા ધનની બરકત રહેશે. 
- ભૂરો દોરો કાર્તિકેય પર ચઢાવીને પોતાના બાજુબંધ પર બાંધવાથી તેજ વધે છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ચંપા ષષ્ઠી તિજોરીમાં ધનની બરકત માટે વિશેષ ઉપાય હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

હિન્દુ

ચેતજો આ ત્રણ વસ્તુઓ બીજાથી ક્યારે નહી માંગવી જોઈએ...

માણસ એક સામાજિક પ્રાણી હોવાની સાથે ઉર્જાનો સ્ત્રોત છે કદાચ તમે વિશ્વાસ નહી કરશો પણ ...

news

પતિવ્રતા સ્ત્રીને એવું કામ કરવું જોઈએ, જેનાથી પતિનો મન પ્રસન્ન રહે

પતિવ્રતા સ્ત્રીને એવું કામ કરવું જોઈએ, જેનાથી પતિનો મન પ્રસન્ન રહે

news

શનિ ગ્રહના ખરાબ પ્રહારથી મુક્તિ માટે સરળ અને અચૂક ટોટકા

શનિ ગ્રહના ખરાબ પ્રહારથી મુક્તિ માટે સરળ અને અચૂક ટોટકા

news

શનિ અમાવસ્યા - આ ઉપાય કરશો તો તમને શ્રીમંત બનતા કોઈ નહી રોકી શકે..

18 નવેમ્બર શનિવારે પડનારી અમાસ પોતાની રીતે જ એક ખાસ યોગનુ નિર્માણ કરે છે. આ દિવસે કેટલાક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine