બસ 3 દિવસ અપનાવો આ Tips, ફાટેલી એડીયો મુલાયમ બનશે

બુધવાર, 22 નવેમ્બર 2017 (15:10 IST)

Widgets Magazine

ફાટેલી એડિયો, આ જોવામાં ખૂબ ખરાબ લાગે છે અને સાથે સાથે પગની સુંદરતાને પણ બગાડી નાખે છે.  ફાટેલી એડિયોને બનાવાવા માટે અનેક યુવતીઓ ઘણી બધી બ્યુટિ ટિપ્સ અપનાવે છે. પણ છતા પણ તેમને કોઈ ફરક પડતો નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારે માટે એક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમે તમારી ફાટેલી એડિયોને મુલાયમ બનાવી શકો છો. 
 
જરૂરી સામાન 
 
- 1 કપ મેડિસિનલ આલ્કોહોલ 
- 10 એસ્પિરિનની ગોળીયો 
- 1 ચમચી હળદર પાવડર 
 
કેવી રીતે બનાવશો 
 
1. સૌ પહેલા એક વાડકીમાં આલ્કોહોલ નાખો અને તેમા હળદર પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. 
2. હવે એસ્પિરિનની ગોળીઓને વાટી લો. વાટીને તેને તૈયાર કરેલ મિશ્રણમાં નાખો. 
3. આ મિશ્રણને ઢાંકીને મુકી દો અને 24 કલાક માટે આવુ જ રહેવા દો. 
4. રોજ રાત્રે આ મિશ્રણને તમારા પગમાં રગડો. પછી તમારા પગને કવર કરી લો. 
5. સવારે ઉઠીને પાણીથી પગ ધોઈ લો અને મૉઈસ્ચરાઈઝિંગ ક્રીમ લગાવી લો. થોડા દિવસ સુધી આવુ જ કરો. તમારી ફાટેલી એડિયો ફરીથી મુલાયમ બની જશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફાટેલી એડી મુલાયમ પગની સુંદરતા લાઈફસ્ટાઈલ હેલ્થ ટિપ્સ હેલ્થ કેર સ્લિમ વેઈટ લોસ વજન ઉતારવાના ઉપાયો આરોગ્યપ્રદ પીણા યાદશક્તિ વધારવા ઘરઘથ્થુ ઉપાયો ઘરેલુ ઉપચાર. દાદીમાનું વૈદુ આરોગ્ય વિશે આરોગ્ય ડોટ કોમ હેલ્થ પ્લસ આરોગ્ય સલાહ Home-remedies Crack Hee Helath Plus Home Remedies Health Tipsl Health Dot Com. Helath Care

Loading comments ...

નારી સૌદર્ય

news

બાળકો માટે હેલ્ધી ટિફિન આઈડિયાઝ

બાળકો ખૂબ મૂડી હોય છે. તેથી આ વાતનો ખ્યાલ રાખો કે બાળકોને લંચ એ પ્રકારનો હોવો જોઈએ કે ...

news

Wedding Season: બ્રાઈડલ મેહંદી ફોટોશૂટ આ હટકે 'Poses'થી બનાવો સ્પેશલ

વિંટર સીજન શરૂ થતા જ વેડિંગ સીજન પણ તેજી પકડી લે છે. લગ્નના અવસરે હવે બહુ ઘણા ફંકશન ...

news

જાણો માનુષી છિલ્લર કેવી રીતે જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ

જાણો માનુષી છિલ્લર કેવી રીતે જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ

news

સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાની આ 5 વસ્તુઓ બીજાને શેયર ન કરવી ...

સુહાગન મહિલાઓ હમેશા પોતાની વસ્તુઓ કોઈના કોઈ સાથે શેયર કરી લે છે પણ કેટલીક વસ્તુઓ કોઈની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine