છઠનો પ્રસાદ બનાવતા સમયે રાખો આ સાવધાનીઓ

સોમવાર, 23 ઑક્ટોબર 2017 (12:28 IST)

Widgets Magazine

બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉજવાતું સૌથી મહત્વપૂર્ણ પર્વ છઠ. આ દિવસે સૂર્ય દેવ અને છઠી મૈયાની પૂજા અર્ચના કરાય છે અને આ પર્વ સતત ચાર દિવસ સુધી ચાલે છે. ચૌથા દિવસે ઉગતા સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી આ મહાપર્વનો સમાપન હોય છે. 
છઠ પૂજામાં સાફ-સફાઈનો બહુ મહ્ત્વ છે. તેથી બનાવતા સમયે ઘણી ખાસ વાતોનો ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. 
આવો અમે જણાવે છે એવી જ કેટલીક વાતો વિશે.. 
- ભોજનમાં થોડું પણ ડુંગળી અને લસણનો પ્રયોગ ન કરવું. સારું હશે કે ઘરમાં જ ડુંગળી અને લસણ ન લાવું. 
- ભોજન હળવું, શાકાહારી અને શુદ્ધ દેશી ઘીમાં જ બનેલું હોવું જોઈએ. 
- છઠ પૂજાના સમયે શરાબ કે સિગરેટનો સેવન ન કરવું. 
- વગર સ્નાન અને હાથ ધોયા પૂજાના પ્રસાદ હાથે ન અડવું. 
- પ્રસાદ બનાવતા પહેલા હાથ અને પગ જરૂર ધોવું. 
- વ્રતના સમયે માંસાહારી ભોજન ન કરવું. 
- ભોજનમાં માત્ર સિંધાલૂણનો જ પ્રયોગ કરવું. 
- પ્રસાદ બનાવતા સમયે કઈક ન ખાવું. ખાસ કરીને મીઠું કે મીઠાથી બનેલી વસ્તુઓને હાથ ન લગાવું. 
- બધા ઘરના લોકો એક સાથે મળીને પૂજા કરવી જોઈએ. 
- સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી જ ભોજન કરવું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સૂર્યદેવ છઠનો પ્રસાદ છઠ પૂજા Chhath Pooja Hindu Dharm Aastha Pooja

Loading comments ...

હિન્દુ

news

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની?

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની? જી હા સામે ઉભેલા માણસના ...

news

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

news

સાંજના સમયે ન કરશો આ કામ, નહી તો લક્ષ્મીનું આગમન નહી થાય

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો લક્ષ્મી ...

news

સુખ-શાંતિ માટે ગુરૂવારે કેળાના ઝાડ પર શું ચઢાવવું....

માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેમ કે ખૂબ મેહનર કર્યા છતાંય પણ ફળ નહી મળતું, યોગ્ય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine