સૂર્યદેવને લગાવો મહુવાના તેલનો દીવો, સૂતેલુ નસીબ જાગી જશે

શનિવાર, 2 જૂન 2018 (00:02 IST)

Widgets Magazine

જો ઘણી કોશિશ કરવા છતા પણ તમે કોઈ કામમાં સફળ નથી થઈ રહ્યા તો તેનુ કારણ તમારુ દુર્ભાગ્ય પણ હોઈ શકે છે. જો તમારુ નસીબ ખરાબ છે તો સહેલાઈથી મળનારી સફળતા માટે પણ ઘણા પ્રયાસ કરવા પડે છે પણ પછી પણ સક્સેસ મળવી ચોક્કસ નથી હોતી. 
 
જ્યોતિષ મુજબ સાથે સંબંધિત કેટલાક ઉપાય કરવાથી કોઈનો પણ ખરાબ સમય દૂર થઈ શકે છે.  આવો જ એક ઉપાય છે. 
 
સૂર્યદેવની સામે 4 જુદા જુદા પ્રકારના તેલના દીવા પ્રગટાવવા અને 1 મંત્ર બોલવો. આ ઉપાયથીતમારુ દુર્ભાગ્ય દૂર થવા ઉપરાંત ધન લાભ અને સૌભાગ્ય પણ મળી શકે છે. આ ઉપાય આ પ્રકારના છે. 
 
1. સૂર્યદેવને મહુવાના તેલનો દીવો લગાવશો તો દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે 
2. સૂર્યદેવને ઘીનો દીવો લગાવવાથી બીમારીઓનો નાશ થાય છે 
3. સૂર્યદેવને તલનો દીવો લગાવવામાં આવે તો બધા પ્રકારની સમસ્યાઓનુ સમાધાન થઈ શકે છે 
4. સૂર્યદેવને સરસવના તેલનો દીવો લગાવવાથી શત્રુ પરાજીત થાય છે. 
5. દીવો લગાવ્યા પછી નીચે લખેલ સૂર્ય મંત્ર બોલો 
नमो धात्रे विधात्रे च अर्यम्णे वरुणाय च।
पूष्णे भगाय मित्राय पर्जन्यायांशवे नम:।।
 
પૂજા વિધિ - દીવો લગાવતા પહેલા સવારે સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવની પ્રતિમા કે ચિત્રની પૂજા કરો. સૂર્યદેવને લાલ ફૂલ અને ગોળનો ભોગ અર્પિત કરો. મંત્ર જાપ પછી સૂર્યદેવની આરતી કરી પૂજા કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

શુક્રવારના ઉપાય- ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે

લક્ષ્મી પવિત્રતા અને સાત્વિકતાના પ્રતીક છે. મહાલ્ક્ષ્મી પવિત્ર ઉદ્દેશ્ય , પરિશ્રમ અને મન ...

news

જ્યારે થયુ રામ-લક્ષ્મણનું અપહરણ(See Video)

જ્યારે થયુ રામ-લક્ષ્મણનું અપહરણ(See Video)

news

માન્યતાઓ - 5 વસ્તુઓ ઘરના મંદિરમાં મુકશો તો દુર્ભાગ્ય ક્યારેય પીછો નહી છોડે

જો કોઈની કુંડળીમાં ગ્રહોના શુભ યોગ છે પણ ઘરમાં વાસ્તુ દોષ છે કે અન્ય કોઈ દોષ છે તો ...

news

ગુરૂવારનુ વ્રત - 7 ગુરૂવાર સુધી 7 વાર વાંચો આ મંત્ર, દરેક ઈચ્છા થશે પુરી

ગુરૂવારનુ વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ગુરૂવારનો દિવસ શ્રી હરિ વિષ્ણુજીની પૂજાનુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine