આરતીના સમયે કરો લવિંગનો આ ઉપાય, બનવા માંડશે બધા બગડેલા કામ

સોમવાર, 28 ઑગસ્ટ 2017 (12:28 IST)

Widgets Magazine
cloves in aarti

પૂજાના અંતમા આરતી કરવામાં આવે છે. જ્યોતિષનુ માનીએ તો પૂજાના અંતમા આરતી એટલા માટે કરવામાં આવે છે જેથી ભગવાન પાસે પૂજા દરમિયાન દરેક ભૂલ માટે ક્ષમા માંગી શકાય. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવો ઉપાય જેના દ્વારા તમારા બધા બનવા માંડશે.  આ માટે તમારે પૂજાના સમયે લવિંગનો એક નાનકડો ઉપાય કરવાનો છે. જાણો શુ છે આ ઉપાય 
 
પૂજા-પાઠમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લવિંગનો નવરાત્રિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ આરતીના સમયે જો તમે લવિંગના આ ઉપાય કરી લેશો તો જ્યોતિષ મુજબ તમારી અનેક પરેશાનીઓનું સમાધાન આપમેળે જ થઈ જશે. આ માટે તમને આરતીના સમયે આરતીના દિવામાં બે  લવિંગ નાખવાની છે અને ત્યારબાદ આરતી કરવાની છે.  જ્યોતિષ મુજબ આ નાનકડો ઉપાય તમને જીવનમાં બધી ખુશીઓ લાવી શકાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

એક ગુણી પત્ની હોવાના સંકેત , શું જણાવ્યું છે શાસ્ત્રોમાં?

હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના જમણા ભાગ . એ સિવાય ...

news

Video Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા સાંભળો

Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા

news

VIDEO Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા જુઓ વીડિયો

વેબદુનિયાના ધર્મ ચેનલમાં આપનુ સ્વાગત છે. ભાદરવા સુદ પાંચમને જેને ઋષપિંચમી અને સામાપાંચમ ...

news

VIDEO Hartalika Teej Vrat Katha - કેવડાત્રીજની વ્રત કથા જુઓ વીડિયો

VIDEO Hartalika Teej Vrat Katha - કેવડાત્રીજની વ્રત કથા જુઓ વીડિયો

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine