મોદક - ગણેશજીને પ્રિય મોદક ઘરે જ બનાવો

કલ્યાણી દેશમુખ 

Widgets Magazine

 
સામગ્રી - 200 ગ્રામ મેદો, દળેલી ખાંડ 200ગ્રામ, કોપરાનું છીણ 200ગ્રામ, ઈલાયચીનો ભૂકો બે ચમચી, કતરેલા કાજુ બદામ અડધો કપ, કિશમિશ અડધો કપ, મોણ માટે એક ચમચો તેલ, તળવા માટે ઘી. 

 
બનાવવાની રીત - સૌ પ્રથમ મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો કલાક માટે મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી ખાંડ, ઈલાયચીનો ભૂકો, કાજુ-બદામ કતરેલા, કિશમિશ વગેરે નાખીને તેને મિક્સ કરો. 
 
અડધો કલાક પછી લોટના એકવીસ લૂઆ કરો. દરેક લૂઆની મધ્યમ આકારની પૂરી વણો. આ પૂરીમાં ખાંડ અને કોપરાનું મિશ્રણ ભરીને તેને મોદકનો આકાર આપો. આ રીતે બધા તૈયાર કરો. એક કઢાઈમાં ઘી તપાવો. ગેસ ધીમો કરી થોડા થોડા કરીને બધા મોદક તળી લો. 
 
લો તૈયાર છે ગણપતિ બાપ્પાનો પ્રસાદ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોદક ગણેશ ચોથ સંકટ ચતુર્થી ગણેશ ચતુર્થી ગણેશજીને પ્રિય મોદક રેસીપી ગુજરાતી રેસીપી ગુજરાતી સ્વીટ રેસીપી મીઠાઈ શાકાહારી વાનગીઓ ગણેશ ઉત્સવ ગણેશોત્સવ શ્રી ગણેશ દૂર્વાનું મહત્વ દૂવા ચઢાવવાની વિધિ ગણેશ આરતી ગણેશ મંત્ર ગણેશ શ્લોક ગણેશ જન્મકથા ગણેશ અષ્ટવિનાયક ગણપતિની આરતી જય ગણેશ દેવા ગણેશ અને દૂર્વા દેવા હો દેવા સુખકર્તા દુ:ખહર્તા 108-names-ganesha Ganesh Chaturthi Ganesh Mantra Ganesh Puja Muhurat Jay Ganesh Deva Ganesh Utsav Vadodara Sukh Karta Dukh Harta Ganesh Chaturthi Puja Vidhi In Gujarati. Ganesh Utsav 2015

ગુજરાતી રસોઇ

news

બૂંદીના લાડુ (કળીના લાડુ)

2 વાટકી ચણાનો લોટસ 2 વાટકી ઘી 3 વાટકી ખાંડ એલચી, કેસર, બદામ, લીંબૂનો રસ

news

નાસ્તામાં ટ્રાઈ કરો Missi Roti

સવારે નાસ્તામાં કેટલાક લોકો પરાઠા ખાવા પસંદ કરે છે. તમે ચાહો તો મિસ્સી રોટી પણ ટ્રાય કરી ...

news

આ જન્માષ્ટમી ઘર જ બનાવી ખાઓ આ મથુરાના પેંડા

વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી ...

news

ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક

મિઠાઈની વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ મિલ્ક કેક ખાવો જ પસંદ કરે છે. આ મીઠાઈને તમે ઘર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine