Dashama Vrat Katha અને વિધિ- દશામાની વાર્તા

શનિવાર, 22 જુલાઈ 2017 (13:20 IST)

Widgets Magazine

વ્રતની વિધિ
અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. 
 
દસ દિવસ સુધી કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી. 
 
પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. 
 
દક્ષિણા આપવી. ભક્તિભાવ પૂરવ્ક દશામાનું વ્રત કરનારની સુખ્-શાંતિ અબે સમૃદ્ધિ જણવાઈ રહે છે. 
વાર્તા-

સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણોજ ગર્વિષ્ઠ રાજા રાહ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણીયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી , પણ રાજા એની વાત કદી ન સાંભળતો. 
 
એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર અજીને ટોળે બળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે હઈ અને પૂછવા લાગી જે તમે બધા શું કરો છો. ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું - 
 
અમે દશામાનું વ્રત કરી એ છીએ. આ વ્રતનઈ વિધિ એવી છે કે સૂતરના દસ તાર, લઈ દસ ગાંઠ વાળવી . ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા... ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું... કેવી રીતે કરવું વગેરે જણાવ્યું. 
 
દાસીએ  મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કે કર્યું . એણે રાજાને આ વાત જણાવી તો અહંકરી રાજાને ના પાડી દીધી અને કહ્યું- 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દશામાની વાર્તા વ્રત કથા અને વિધિ દશામાંનુ વ્રત દશામાં નકોરડા ઉપવાસ સાંઢવી ગુજરાતી વ્રત અને તહેવાર Dashama Gujarati Vrat Ane Tahevar

Loading comments ...

હિન્દુ

news

સવારે 8 વાગ્યા પછી સ્નાન ન કરવું જોઈએ....

સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું ઘરની સમૃદ્ધિ વધારવું અમારા જ હાથમાં છે. ખાસકરીને જે ઘરની ...

news

સુખ-શાંતિ માટે ગુરૂવારે કેળાના ઝાડ પર શું ચઢાવવું....

માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેમ કે ખૂબ મેહનર કર્યા છતાંય પણ ફળ નહી મળતું, યોગ્ય ...

news

એકાદશી પર આ 12 ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય, મનની ઈચ્છા પૂરી થશે

એકાદશી પર આ 12 ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય, મનની ઈચ્છા પૂરી થશે એકાદશી પર આ ઉપાયોથી ...

news

સાંજના સમયે ન કરશો આ કામ, નહી તો લક્ષ્મીનું આગમન નહી થાય

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો લક્ષ્મી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine