Widgets Magazine
Widgets Magazine

આ વિધિથી પ્રગટાવો એક દીવો, Personal અને professional સમસ્યાઓ થશે દૂર

મંગળવાર, 11 એપ્રિલ 2017 (16:44 IST)

Widgets Magazine
diya

દૈનિક જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવા વ્યક્તિ દરેક શક્ય પ્રયાસ કરે છે. અનેકવાર તે પોતાની પરેશાનીઓથી એટલા કંટાળી જાય છે કે ખોટા હાથમાં પડીને તેઓ પોતાનો આજ જ નહી પણ ભવિષ્યને પણ અંધકારથી ભરી લે છે. તમારી સાથે પણ કશુ ખોટુ થઈ થઈ રહ્યુ છે જેને ઠીક કરવાનો તમે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છો પણ તેમાંથી બહાર નથી આવી શકતા તો આ વિધિથી રોજ એક દિવો પ્રગટાવો.  દુકાન પર ગ્રાહક નથી આવતા કે ખરીદારીમાં દિવસો દિવસ કપાત થઈ રહી છે. તો ઘરે બેસેલા ગણેશજી અને કાર્યસ્થળ પર ઉભા ગણપતિજીને સ્થાપિત કરો. ગણેશજીના બંને પગ જમીનને સ્પર્શ કરતા હોવા જોઈએ. તેનાથી કાર્યમા સ્થિરતાનો સમાવેશ થાય છે. જો તમારો વ્યવસાય બંધ થવાના કગાર પર છે તો 108 લાડુ 108 દુર્વા સાથે ગણેશજીનો અભિષેક કરાવો. રોજ ગણેશજી સામે દીવો પ્રગટાવો.. 
 
રોગોથી પરેશાન છો કે કોઈ દવા અસર નથી કરી રહી તો રોજ ઘરતીના સાક્ષાત દેવ સૂર્ય નારાયણની સામે તે તેમના ફોટા અથવા પ્રતિમા સામે દીવો અર્પિત કરો. અસાધ્ય અને કઠિન બીમારીઓથી મુક્તિ મળી જશે. 
 
- શ્રીરાધાકૃષ્ણના પવિત્ર અને પાવન પ્રેમ જેવા ઉદાહરણ આજ સુધી ન તો કોઈ થયા છે કે ન તો હોઈ શકે છે.  મનભાવન જીવનસાથીની શોધ કરી રહ્યા છો પણ દરેક વખતે વાત બનતા બનતા રહી જાય છે તો યુગલ સરકાર સામે દીવો પ્રગટાવો. 
 
- અજાણ્યો ભય અથવા ખરાબ સપનાનો ડર સતાવે છે તો હનુમાનજીનુ પંચમુખી સ્વરૂપ તમારા રૂમમાં સ્થાપિત કરો. રોજ તેમની સામે દીવો પ્રગટાવો. 
 
- વેપારમાં ધન સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા આવી રહી છે કે પૈસા ક્યાય ફંસાય ગયા છે તો ધનના દેવ કુબરની આગળ દીવો પ્રગટાવો. કુબેર દેવનુ ચિત્ર અથવા સ્વરૂપ ઉત્તર દિશામાં સ્થાપિત કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

શાસ્ત્રો મુજબ આ 10 ટેવ ખોટી છે, આપે છે અશુભ ફળ, તેને છોડી દેવી જોઈએ

ટેવના સંબંધ અમારા ભવિષ્ય અને અમે મળતા સુખ-દુખથી પણ છે. ટેવ જણાવે છે કે અમારી સોચ કેવી અને ...

news

સક્સેસ મંત્ર- એકાગ્રતાથી કરેલ કામનો પરિણામ પણ સકારાત્મક હોય છે

એક વાર રાજાએ તેમના દીકરાને સલાહ આપી કે એ કોઈ યોગ્ય ઋષિથી શિક્ષા-દીક્ષા લેવા જાય. પિતાની ...

news

9 એપ્રિલથી 15 એપ્રિલ સુધીના મુખ્ય તહેવારો

ભારત એક વિવિધતાઓનો દેશ છે. અહીં જુદા-જુદા ધર્મોને માનતા લોકો રહે છે. તહેવાર અમારા જીવનનો ...

news

પૂજામાં દિવો પ્રગટાવતી વખતે આ 5 વાતોનુ ધ્યાન રાખો

પૂજામાં દિવો પ્રગટાવવાનુ પોતાનુ મહત્વ છે. એવુ કહેવાય છે કે તેના વગર પૂજા અધૂરી માનવામાં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine