એકાદશી પર આ 12 ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય, મનની ઈચ્છા પૂરી થશે

બુધવાર, 19 જુલાઈ 2017 (15:32 IST)

Widgets Magazine

એકાદશી પર આ ઉપાયોથી બદલે છે ભાગ્ય 
lord vishnu
1. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનો ઘીનો પ્રગટાવો. અને બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને સકટ નહી આવતું. 
 
2. એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા જરૂર અર્પિત કરો. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે. 
 
3. એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખી ભોગ લગાવો.  તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે. 
4. એકાદશી પર પીળા રંગના ફળ, કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીનોને દાન કરી નાખો. 
 
5. એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેનાથી કર્જ મુક્તિ મળે છે. 
 
6. એકાદશી પર સુહાગન મહિલાઓને બોલાવીને ઘરે ફળાહાર કરાવો અને તેને સુહાગની સામગ્રી પણ ભેંટ કરો. 
ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

સાંજના સમયે ન કરશો આ કામ, નહી તો લક્ષ્મીનું આગમન નહી થાય

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો લક્ષ્મી ...

news

જ્યારે ઘરમાં નવી વહુ આવે તો આ વાતોનું ધ્યાન રાખો

નવી વહુની સાથે એવું વ્યવહાર હોવું જોઈએ કે તેનો મન ઓછા સમયમા જ પતિ અને ઘર અને પરિવારને ...

news

Kamika Ekadashi - કામિકા એકાદશી(અગિયારસ) વ્રત કથા

અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ કામિકા એકાદશી છે. આ એકાદશી ની કથા સાંભળવા ...

news

પત્નીઓએ રાખવું જોઈએ આ વાતોનું ધ્યાન, લખ્યું છે શિવપુરાણમાં see video)

ભગવાન શિવની મહિમાનો વર્ણન ઘણા ગ્રંથમાં કર્યા છે. પણ શિવપુરાણમાં તે બધા ગ્રંથમાં સર્વોચ્ચ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine