દેવપ્રબોધિની એકાદશીમાં હોય છે ,તુલસી લગ્ન જાણો એનુ મહત્વ અને પૂજાવિધિ

શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (16:06 IST)

Widgets Magazine

દેવોત્થાન એકાદશી કે દેવ પ્રબોધિનીના દિવસે ઉજવાતું વિશુદ્ધ માંગલ ઇક અને આધ્યાત્મિક હોય છે. દેવતા જ્યારે જાગે છે ,તો સૌથી પહેલા પ્રાર્થના હરિવલ્લભા તુલસીની જ સાંભળે છે. આથી તુલસી લગ્નને દેવ જાગરણના પવિત્ર  મૂહૂર્તના સ્વાગતનું આયોજન ગણાય છે. આ સમયે દેવ પ્રબોધની 10 નવંબર ગુરૂવારે છે. 
એવી રીતે કરો તુલસી લગ્ન 
સાંજના સમયે આખું પરિવાર આ રીતે તૈયાર થઈ જાઓ જેમ લગ્ન સમારોહ માટે હોય છે. ત્યારબાદ તુલસીનું  છોડ એક પાટા પર આંગણે પોજા ઘરના એકદમ 
 
વચ્ચેમાં મૂકો. ત્યારબાદ તુલસીનું ગમલુંના ઉપર શેરડીનો મંડપ સજાવો. 
 
ત્યારબાદ માતા તુલસી પર સુહાગની વસ્તુઓ જેમ કે લાલ ચુનરી , ચાંદકા , બિછુઆ વગેરે ચઢાવો. 
 
ત્યારબાદ વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામને મૂકો અને એના એમના પર તલ ચઢાવો. કારણકે શાલિગ્રામમાં ચોખા નહી ચઢાવાય. ત્યારબાદ તુલસી અને શાલિગ્રામજી પર દૂધમાં પલળેલી હળદર લગાવો. સાથે જ શેરડીના મંડપ પર પણ હળદર નું લેપ કરો અને એમની પૂજન કરો. જો હિંદૂ ધર્મના લગ્ન સમયે બોલાતું મંગલાષ્ટ્ક 
 
આવે છે તો એ જરૂર કરો. ત્યારબાદ બન્નેની ઘી નું દીપક અને કપૂરથી આરતી કરો અને પ્રસાદ ચઢાવો. 
 
તુલસી અને શાલિગ્રામની પરિક્રમા કરવું ખૂબ જ શુભ હોય છે. એ માટે એમની ઓછીથી ઓછી 11 વાર પરિક્રમા કરો. ત્યારબાદ પ્રસાદ બધાને આપો. પૂજા સમાપ્ત થયા બાદ પરિવારની સાથે મળીને ચારે બાજુ થી ભગવાન વિષ્ણુથી જાગવાનું આહ્યાન કરતા બોલો. 
 
ઉઠો દેવ સાંવરા , ભાજી , બોર આંવલા , શેરડીની ઝોંપડીમાં  , શંકરજીની યાત્રા. 
 
આ મંત્રના ઉચ્ચારણ કરતા દેબને જગાવી જઈ શકે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

છઠનો પ્રસાદ બનાવતા સમયે રાખો આ સાવધાનીઓ

બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉજવાતું સૌથી મહત્વપૂર્ણ પર્વ છઠ. આ દિવસે સૂર્ય ...

news

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની?

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની? જી હા સામે ઉભેલા માણસના ...

news

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

news

સાંજના સમયે ન કરશો આ કામ, નહી તો લક્ષ્મીનું આગમન નહી થાય

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો લક્ષ્મી ...

Widgets Magazine