ગ્રહણ કાળમાં નીચેના મંત્રોનો જાપ કરો

બુધવાર, 31 જાન્યુઆરી 2018 (16:20 IST)

Widgets Magazine

ગ્રહણનો પ્રભાવ મનુષ્યો પર શુભ-અશુભ બંને રીતે પડે છે. અશુભ પ્રભાવથી બચવા માટે અને શુભ પ્રભાવને વધુ લાભકારી બનાવવા માટે યોગ્ય ઉપાયો કરવા જરૂરી છે. અમે અહે રજૂ કરીએ છીએ ગ્રહણથી બચવાના કેટલાક ઉપાયો 
 
ગ્રહણ કાળમાં નીચેના મંત્રોનો જાપ કરો 
 
- ૐ સો સોમાય નમ: 
 
- ૐ રાં રાહવે નમ: 
 
- ૐ નમ: શિવાય 
 
ચંદ્રમા મુખ્ય સ્વરૂપે મનના દેવતા છે. રાહુ-કેતુની નજીક હોવાથી અંધકારની સ્થિતિમાં માનસિક અશાંતિ અને તણાવ ઉત્પન્ન થાય છે. આ ગ્રહણથી બીમાર, માનસિક વિકૃતિવાળા લોકોને વધુ તકલીફ થઈ શકે છે. તેથી દુર્ઘટના, માનસિક રોગ અને તણાવથી બચવા માટે ચંદ્રગ્રહણ પર રાહુથી સંબંધિત ઉપાય કરવા જોઈએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગ્રહણ કાળ તંત્ર મંત્ર ટોટકા Dharm Eclipse Jeevan Mantra Hindu Dharm Latest Religion News Gujarati Sanatan Dharm Tantra Mantra Totke હિન્દૂ ધર્મ Hindu Dharma Astha Sanskar Puran Jyotish Rashi

Loading comments ...

હિન્દુ

news

Chandra Grahan 2018 - સૂતક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ

ચંદ્ર ગ્રહણના દિવસે સૂતક-કાળનુ વિશેષ મહત્વ માનવામાં આવ્યુ છે. વર્ષ 2018નુ પ્રથમ ગ્રહણ ...

news

ગ્રહણના સમયે ન કરો આ 5 કામ

તેલ માલિશ ન કરવી ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે ...

news

માઘી પૂર્ણિમા - માત્ર 1 ઉપાયથી પ્રસન્ન કરો ધનની દેવી માતા લક્ષ્મીને ( See video)

ધર્મ શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિને ખાસ શુભદાયી માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને ધનની દેવી ...

news

માઘી પૂર્ણિમાના દિવસે માત્ર 1 ઉપાય થી પ્રસન્ન કરો ધનની દેવી માતા લક્ષ્મીને

ધર્મ શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિને ખાસ શુભદાયી ગણાયું છે. આ બધા પૂર્ણિમામાં માઘી પૂર્ણિમા(આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine