હનુમાનનો આ મંત્ર અશક્યને પણ શક્ય બનાવે છે

મંગળવાર, 5 જૂન 2018 (10:51 IST)

Widgets Magazine

મંત્રમાં ઘણી શક્તિ હોય છે. જેના બળ પર દરેક કામને સિદ્ધ કરી શકાય છે. પવનપુત્ર અષ્ટ સિદ્ધિ અને નવ નિધિયોના દાતા છે.  તે અશક્યને પણ શક્ય કરવાની શક્તિ રાખે છે. જો તમારી કુંડળીમાં નવગ્રહ સાથે સંબંધિત કોઈ પણ દોષ કે શત્રુઓથી પરેશાન ચાલી રહ્યા છે તો હનુમાન ચાલીસાની આ ચૌપાઈની એક માળા જાપ કરો. હનુમાનજી શ્રી રામના દરેક કાર્યમાં સહાય થયા છે. તમે પણ તમારા શત્રુઓ પર વિજય મેળવવા માંગો છો કે કોઈપણ પ્રકારના સંકટનો હિમંતથી જવાબ આપવા માંગો છો તો આ ચોપાઈનો જાપ તમારે માટે રામબાણ છે. જેનો વાર ક્યારેય ખાલી જતો નથી. 
ચોપાઈ - સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે 
 
આ વિધિથી કરો જાપ - હનુમાનજીના મંદિરમાં જાવ. શક્ય ન હોય તો ઘરમાં જ હનુમાનજીની ચિત્રપટ અથવા પ્રતિમા સામે બેસીની સૌ પહેલા હનુમાનજીને સિંદૂર લગાવો. ગુલાબના ફુલોનો હાર પહેરાવો. મીઠા પાન (ચૂના વગરનુ)નો ભોગ લગાવો.   સરસવના તેલનો દીવો લગાગ્યા પછી આ ચોપાઈનો જાપ કરો.  
hanuman
આ ચોપાઈનો જાપ રોજ ન કરી શકો તો મંગળવાર કે  શનિવારે કરો. તેમા એટલી શક્તિ છે કે કોઈપણ પ્રકારની ઉપરી બાધા પ્રભાવ દેખાડી શકતી નથી. શનિ-મંગળથી સંબંધિત બધા દોષ શાંત થઈ જાય છે. જ્યોતિષ મુજબ હનુમાનજીની પૂજાથી વ્યક્તિની કુંડળીમાં ઉત્પન્ન બધા અશુભ ગ્રહ દોષનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. ત્યારે તો દરેક મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગતી હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ભગવાન વિષ્ણુના ચરણોમાં કેમ રહે છે લક્ષ્મી

લક્ષ્મી કૃપા માટે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી ખૂબ જરૂરી છે. કારણ કે લક્ષ્મી તેમના ચરણોમાં ...

news

4 જૂનની રાતથી લાગી જશે અગ્નિ પંચક, 5 દિવસ રાખવી આ સાવધાનીઓ

જ્યોતિષમાં બહુ ઘણા એવા મૂહૂર્ત અને નક્ષત્ર હોય છે જેને અશુભ ગણાય છે. તેમાંથી એક હોય છે ...

news

મંગળવારનું વ્રત કરો છો, તો જરૂર સાંભળો હનુમાનજીની વ્રતકથા

હનુમાનજીની વ્રતકથા ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. ...

news

લગ્નમાં આવતા અવરોધ દૂર કરવા સોમવારે કરો આ ઉપાય

ભગવાન શિવ પોતાના નામ મુજબ જ ખૂબ ભોળા છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી તેમને ફક્ત એક લોટો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine