હિન્દુ ધર્મ - આ વાસણમાં ભોજન કરવાથી ભાગ્ય ચમકી જશે

સોમવાર, 23 એપ્રિલ 2018 (08:04 IST)

Widgets Magazine


શાસ્ત્રોમાં માન્યું છે કે સુંદર વાસણમાં દેવતાઓને કરવાથી તે પ્રસન્ન હોય છે અને ઘરમાં હમેશા સમૃદ્ધિ બની રહે છે. જે રસોડામાં જે ઉપયોગમાં લેવાય રહ્યા છે , તેમાંથી વધારેપણું તો એલ્યુમીનિયમ કે પ્લાસ્ટિકના બનેલા હોય છે. આ વાસણમાં ભોજન કરવું ન તો આરોગ્યના હિસાબે યોગ્ય છે અને ન શાસ્ત્રોમાં તેને યોગ્ય જણાવ્યું છે. જાણો શાસ્ત્ર મુજબ કઈ રીતના વાસણમાં ભોજન કરવું હેલ્થ અને વેલ્થ માટે ફાયદાકારી હોય છે. 
banana leaf food
1. લોખંડના વાસણ 
આયુર્વેદ મુજબ લોખંડના વાસણમાં ભોજન કરવાથી શરીરમાં કોઈ હાનિકારક પ્રભાવ પડતો નથી. સાથે જ , તેનાથી શરીરમાં લોહતત્વની માત્રા વધે છે. હિમોગ્લોબિનનો સ્તર ઠીક રહે છે અને પાચન સંબંધિત મુશ્કેલીઓ ખત્મ થઈ જાય છે. 
2. કાંસ્ય અને પીત્તળના વાસણ 
કાંસ્યના વાસણમાં જે ભોજન બને છે તેમાં 97 ટક પોષક તત્વ રહે છે. પીતળના વાસણમાં બનતા ભોજનમાં 92 ટકા પોષક તત્વ રહે છે. આ તથ્ય CDRI ની લેબોરેટરીથી પ્રમાણિત છે. આયુર્વેદ મુજબ કાંસ્યના વાસણમાં ભોજન કરવાથી મગજ તેજ હોય છે અને ભૂખ પણ વધે છે. કાંસ્યના વાસણમાં ભોજન કરવાથી રક્તપિત્ત ઠીક હોય છે. પીતળના નક્કાશીદાર અને સુંદર વાસણ ઉપયોગ કરવા અને તેમાં ભગવાન વિષ્ણુને ભોગ લગાવવાથી ઘરમાં હમેશા બરકત રહે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાસણ ભોજન Urja Superstition Puja Spritual Jyotish Riti Riwaj Swapna Phal Hindu Dharm

Loading comments ...

હિન્દુ

news

પુરાણમાં જણાવ્યા છે મૃત્યુ પહેલાના આ 6 સંકેત, તમે પણ જરૂર જાણો

જીવ જંતુ હોય કે મનુષ્ય બધાનુ મૃત્યુ એક અટલ સત્ય છે. જેણે જન્મ લીધો છે એક દિવસ તેનુ મૃત્યુ ...

news

ઘરના મંદિરમાં હોવી જોઈએ આ 10 વસ્તુઓ

શાલીગ્રામ - વિષ્ણુંના પત્થરનો ટુકડો.. જેના પર ચક્ર એવુ ચિન્હ અંકિત કરેલુ હોય છે. આ ફક્ત ...

news

સુહાગરાતના દિવસે નવવધુ વર માટે દૂધનો ગ્લાસ લાવે છે...જાણો કારણ !

લગ્ન દરેક માણસના જીવનનો સૌથી ખાસ અવસર હોય છે. વર-વધૂ આ અવસરને તેમના જીવનને સૌથી યાદગાર પળ ...

news

અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ નહી કરવું જોઈએ આ 7 કામ, અશુભ હોય છે

અક્ષય તૃતીયા કે અખાત્રીજના દિવસે બધા રોકાયેલા કામ પૂરા થઈ જાય છે. આ ખૂબ શુભ દિવા હોય છે. ...

Widgets Magazine