ઘરમા લગાવો આ છોડ, ચમકી જશે તમારુ નસીબ

શનિવાર, 21 એપ્રિલ 2018 (17:11 IST)

Widgets Magazine
pomegranate

વાસ્તુના હિસાબથી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના  અનેક ઉપાય છે. કોઈ ઘરને વાસ્તુ પ્રમાણે બનાવાય છે તો કોઈ ઘરમાં વાસ્તુ મુજબ ઝાડ છોડ લાવે છે.  છોડ કે ઝાડ  તો ઘરની શોભા વધારે જ છે પણ શુ તમને ખબર છે કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઝાડ કે છોડ હોય છે જેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ ઘનનું આગમન પણ થાય છે. 
 
1. વાસ્તુશાસ્ત્ર ના મુજબ ઘરમાં દાડમના છોડ લગાવવા જોઈએ. દાડમ એક ગુણકારી છોડ છે. એવુ કહેવાય છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે. વ્યક્તિને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 
 
2. મોટાભાગના ઘરમાં જપાકુસુમનો છોડ જોવા મળે છે. જપાકુસુમના ફૂલ તો ભગવાનને ચઢે જ છે. આ જેટલા સુંદર હોય છે તેટલા જ લાભકારી પણ હોય છે. એવુ કહેવાય છે કે તેને ઘરમાં લગાવવાથી કાયદા સંબંધી બધા કામ પૂરા થઈ જાય છે. 
 
3. ઘાસ તો દરેક ઘરના ગાર્ડનમાં હોય છે.  દરો ઘાસને દેવીનુ રૂપ માનવામાં આવ્યુ છે અને બીજી બાજુ પૂજાથી સુખ-સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન ગણેશની પૂજામાં દુર્વા હોવો અનિવાર્ય છે. 
 
4. ભગવાન શિવને બિલી પત્ર ખૂબ જ પ્રિય છે. એવુ કહેવાય છે કે તેના પર ભગવાન શિવનો વાસ હોય છે. જ્યા આ છોડ હોય છે ત્યા લક્ષ્મીજીનો વાસ રહે છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાસ્તુ ઘરની શોભાૢ સુખ સમૃદ્ધિ ચમકી જશે નસીબ વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય. Believe It Or Not Vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

વાસ્તુ

news

વાસ્તુ શાસ્ત્ર - રસોઈ બનાવવા માટે ભૂલથી પણ ન કરશો આ દિશાનો પ્રયોગ.. નહિ તો આર્થિક પરેશાની કરી દેશે બરબાદ

વાસ્તુ શાસ્ત્રના હેઠળ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જાઓને સ્વીકાર કરવામાં ...

news

ઘરના મંદિરમાં હોવી જોઈએ આ 10 વસ્તુઓ

શાલીગ્રામ - વિષ્ણુંના પત્થરનો ટુકડો.. જેના પર ચક્ર એવુ ચિન્હ અંકિત કરેલુ હોય છે. આ ફક્ત ...

news

ઘરમાં છે વાસ્તુ દોષ તો રોજ કરો શ્રીગણેશનૂ પૂજન

જે ઘરમાં વિધ્નહર્તા ભગવાન શ્રીગણેશની અર્ચના થાય છે ત્યા દુ:ખ દારિદ્રતા આવતી નથી. વાસ્તુ ...

news

વાસ્તુ - મનપસંદ જોબ જોઈતી હોય તો કરો આ ઉપાય

મનપસંદ નોકરી નથી મળી રહી કે પછી નોકરીની શોધથી પરેશાન છો.. તો તમારા નસીબને દોષ બિલકુલ ન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine