હિન્દુ ધર્મ - શ્રાવણ મહિનામાં કેવી રીતે થશે ધનની વર્ષા

શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (10:47 IST)

Widgets Magazine
shavan

શ્રાવણ મહિનાને મૂળ રૂપથી શિવ અને શક્તિની જોડીનો મહિનો માનવામાં આવે છે. એટલે પૌરુષ અને પ્રકૃતિનું  મિલન.આ માસ શક્તિ અને શિવની સાધના માટે સર્વોતમ ગણાય છે. 
 
શક્તિના અનેક રૂપોમાં જગત પ્રસૂતા માતા મહાલક્ષ્મીનુ સર્વોચ્ચ સ્થાન છે. લક્ષ્મીના આઠ સ્વરૂપોમાંથી ધન લક્ષ્મીનુ સ્થાન દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. 
 
જે માણસ પોતાના જીવનમાં કમાય તો ખૂબ છે પણ વધારે કમાવવા છતા પણ જો ધનનો સંચય ન કરી શકે એટલે કે ધનની બચત ન કરી શકે તો શ્રાવણ મહિનાના શુક્રવાર શરૂ કરો. 
 
ધનના સંચયનો આ સરળ ઉપાય છે. આ સરળ ઉપાયથી તમારા બચાવેલ  ધનની વૃદ્ધિ થશે. ઘરમાં ક્યારે પણ પૈસાની અછત નહી  આવે.  તમારો સંસાર ધન-ધાન્યથી  ભરેલો રહેશે. 
 
 
ઉપાય : શુક્રવારના રોજ  સાંજે સફેદ કપડાં પહેરી કોઈ શિવાલયમાં જઈ અથવા ઘરમાં રાખેલા પારદ  શિવલિંગનું  પૂજન કરો.શુદ્ધ ઘી નો દીવો કરો,ગુલાબી ફૂલો અર્પિત કરો ,ગુલાબની અગરબતી કરો. સફેદ ચંદન અર્પિત કરો .અત્તર ચઢાવો. શક્કરપારા ચઢાવો.  કમળકાકડી અથવા ચંદનની માળા દ્વારા ઉત્તર દિશા તરફ મુખ કરી 108 વાર આ મંત્રજાપ કરો.  
 
મંત્ર- ॐ મહાલક્ષ્મયૈ ચ વિદ્યહે વિષ્ણુપત્ન્યૈ ચ ધીમહી ત્ન્નો લક્ષ્મી પ્રચોદયાત Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હિન્દુ ધર્મ શ્રાવણ મહિના ધનની વર્ષા. ધન લક્ષ્મી Shavan Money Devi Laxmi

Loading comments ...

હિન્દુ

news

ચતુર્માસના 4 મહિનામાં માં લક્ષ્મી આપશે મહાવરદાન, ભૂલથી પણ ન કરો આ કામ

ચતુર્માસ લાગી ગયો છે અને આ ચાર મહિનામાં મા લક્ષ્મી ભક્તોથી ખુશ થઈને મહાવરદાન આપે છે. આ ...

news

શ્રાવણના મહીનામાં 13 દિવસ જરૂર કરવું આ કામ તો પ્રસન્ન થશે ભોલેનાથે પૂરી થશે દરેક મનોકામના

શ્રાવણ મહીનો ચાલી રહ્યું છે. શ્રાવણ મહીનામાં સ્નાનનો ખાસ મહત્વ હોય છે. પુરાણો મુજબ ...

news

Angarika Chaturthi 2018 - અંગારકી સંકષ્‍ટ ચતુર્થી : વ્રતકથા-મહત્વ ને જ્યોતિષ

આજે અષાઢ કૃષ્ણ તિથિ ચતુર્થી એટલે કે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની ...

news

ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં

આજના યુવાનો આ બધી વાતને નથી માનતા જેના કારણે તેના મનમાં લોભ આપી કે ડર થી જ લોકો આ વાતોને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine