શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે પસંદ છે ?( see Video)

Widgets Magazine


ભોલેનાથની પૂજાનો સૌથી ખાસ દિવસ મહાશિવરાત્રિન બસ થોડા જ દિવસ બચ્યા છે. આ અવસર પર શિવજીને પ્રસન્ના કરવા માટે ભકત ભાંગ ઘતૂરાને ચઢાવતા જોવા મળશે. પણ ક્યારેય વિચાર્યુ છે કે શિવને આવી નશીલી વસ્તુઓ જ કેમ ગમે છે.

shiv

આની પાછળ પુરણોમાં જ્યા બતાવાયુ છે તો બીજી બાજુ આનો વૈજ્ઞાનિક આધાર પણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો ભગવાન શિવને કૈલાશ પર્વત પર રહેનારા બતાવાયા છે.

અહી અત્યંત ઠંડો પ્રદેશ છે. જ્યા આવો હોય છે જે શરીરની ગરમી પ્રદાન કરે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભાંગ અને ધતૂરો સીમિત માત્રામાં લેવામાં આવે તો તે દવાનુ કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે.

શિવજીના ભાંગ ખાવા પાછળનુ ધાર્મિક કારણ

જ્યારે કે ધાર્મિક દ્રષ્ટિથી આ પાછળનું કારણ દેવી ભાગવત પુરાણમાં બતાવવામાં આવ્યુ છે. આ પુરાણ અનુસાર શિવજીએ જ્યારે સાગર મંથનમાંથી નીકળેલ તત્કાલ વિષ પી ગયા, ત્યારે તેઓ વ્યાકુળ થવા લાગ્યા.

ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો વેલ વગેરે ઔષધિઓથી શિવજીની વ્યાકુળતા દૂર કરી. ત્યારથી શિવજીને ભાંગ ધતૂરો પ્રિય છે. જે પણ શિવજીને ભાંગ ધતૂરો અર્પિત કરે છે તેના પર શિવજી પ્રસન્ન થાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મહાશિવરાત્રી શિવજીને ભાંગ અને ધતૂરો કેમ પ્રિય છે ધાર્મિક કારણ આહાર અને ઔષધિની જરૂર શિવજીને પ્રસન્ન કરવા સમુદ્ર મંથન ગુજરાતી સમાચાર શિવરાત્રી શિવરાત્રીનું મહત્વ કેવી રીતે કરશો શિવ પૂજા રાશિ પ્રમાણે શિવ પૂજા શિવરાત્રીને જળ કેમ ચઢાવાય છે શિવ પ્રસન્ના કરવા માટે મંત્ર બિલીપત્રનુ મહત્વ ગુજરાતી વેબદુનિયા Mahashivrati હિન્દુ ધર્મ તહેવારો હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન. Shivratri Lord Shiva About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

તહેવારો

news

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો ...

news

ગુરૂ પૂર્ણિમાના દિવસે આ કામ કરવાથી મળશે વધારે પુણ્ય

આષાઢ માસની પૂર્ણિમાને જ ગુરૂ પૂર્ણિમા કહીએ છે. આ દિવસે ગુરૂ પૂજાનો વિધાન છે. ...

news

Importance of guru poornima- ગુરૂ પૂર્ણિમા - મહત્વ અને નિબંધ

આમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે જેમ કે હિન્દુ મંદિર જાય છે, સિખ ...

news

અક્ષય તૃતીયાના શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો આ કામ, ધનની વર્ષા થશે

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવાય છે. વૈદિક પંચાગમના મુહુર્ત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine