રોજ સાંજે કરવો જોઈએ દીપકનો આ ઉપાય, ઘરમાં આવે છે લક્ષ્મી

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (20:10 IST)

Widgets Magazine

જૂની પરંપરાઓ મુજબ સાંજે કેટલાક વિશેષ સ્થાનો પર દીવો પ્રગટાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે. જો તમે પણ ઘરની ગરીબી દૂર કરવા માંગો છો તો અહી બતાવેલ દીવાના ખાસ ઉપાય કરી શકો છો. 
 
- ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ એક એક દીવો પ્રગટાવો. તેનાથી સકારાત્મકતા વધે છે અને મહાલક્ષ્મીનુ આગમન ઘરમાં થાય છે. 
diya
- ઘરમાં તુલસીની પાસે પણ દીવો પ્રગટાવો. આવુ કરવાથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 
 
- ઘરની અગાશી પર પણ એક દીવો પ્રગટાવવો જોઈએ. ઘરની છત પર દીવો પ્રગટાવવાથી ઘરની આસપાસનો અંધકાર અને નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
 
- ઘરની આસપાસ જ્યા પણ પીપળ હોય ત્યા જાવ અને પીપળની નીચે એક દીવો પ્રગટાવો
આવુ કરવા પર શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થઈ જાય છે. 
- ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવો જેનાથી દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.  



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Ekadashi - પાપમોચિનીની એકાદશી વ્રતકથા - વાંચતા કે સાંભળવાથી મળશે 100 ગોદાનનુ ફળ

Ekadashi - પાપમોચિનીની એકાદશી વ્રતકથા - વાંચતા કે સાંભળવાથી મળશે 100 ગોદાનનુ ફળ ...

news

હિન્દુ નવવર્ષ પર કેવી રીતે કરીએ પૂજન, જાણો 10 કામની વાતોં

ચૈત્ર શુક્લ પ્રતિપદાથી નવસંવત્સર શરૂ હોય છે. આ તિથિથી પિતામહ બ્રહ્માએ સૃષ્ટિ નિર્માણ શરૂ ...

news

Hindu Dharm -m,આ ટિપ્સ અજમાવવાથી લક્ષ્મી સદાય પ્રસન્ન રહે છે

જીવનમાં સુખની આશા રાખતા માનવી ક્યારેક દેવ પૂજા તો ક્યારે વ્રત તો કયારે તીર્થયાત્રા કરે ...

news

હિન્દુ નવું વર્ષ: રાજા સૂર્ય અને મંત્રી શનિ હશે, સમૃદ્ધિ દ્વારા ઘેરાયેલા આવશે

ચૈત્ર શુક્લ પ્રતિપદા 18 મી માર્ચ, 2018 થી હિન્દુ નવું વર્ષ શરૂ કરશે. જ્યોતિષાચાર્યના ...

Widgets Magazine