શુક્રવાર, 31 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:12 IST)

કરવા ચોથ સ્પેશ્યલ - ચંદ્ર નીકળે ત્યારે કરો આ મંત્રનો જાપ

Karwa Chauth mantra

Karwa Chauth mantra
રાત્રે જ્યારે ચાંદ નીકળે છે તો ભગવાન શિવ-પાર્વતી અને શ્રી ગણેશનુ ધ્યાન કરતા ચંદ્રમાને ચાયણીની આડમાં જોઈને પછી પતિનો ચેહરો જુએ છે. ત્યારે તે ચંદ્રમાંને અર્ધ્ય આપે છે અને પતિ તેને પાણી પીવડાવીને તેનુ વ્રત પુર્ણ કરે છે. ચંદ્રમાંને અર્ધ્ય આપતી વખતે એ આ મંત્ર બોલે છે. 
 
પીર ઘડી પેર કડી, અર્ક દૈદી સર્વ સુહાગિન ચૌબારે ખડી 
 
ત્યારબાદ સુહાગિન ભોજન ગ્રહણ કરે છે. આ રીતે કરવા ચોથનુ વ્રત પુર્ણ થાય છે.