લક્ષ્મીનુ પ્રતિક કોડી - જાણો કોડીના આ ઉપાય

મંગળવાર, 26 જૂન 2018 (10:13 IST)

Widgets Magazine

કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી.  એવુ કહેવાય છે કે સફળતા મેળવવા માટે ભાગ્યનો સાથ હોવો ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ઉપાય જેને અપનાવવાથી ભાગ્ય તમારો સાથ આપશે અને તમને ઈચ્છિત કામમાં સફળતા મળશે. તેથી કેટલાક પારંપરિક  ઉપાય કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 
 
લક્ષ્મીનુ પ્રતિક કોડી - પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડાંમાં બાંધીને ઘરમા સ્થિત તિજોરીમાં મુકો. 
 
ઘરમાં બરકત લાવવા માટે તમે નાના નારિયળ અને કોડી લઈ આવો. હવે તિજોરીમાં 5 નાના નારિયળ અને 5 કોડીને પીળા કપડામાં બાંધીને મુકો. તેનાથી ઘરમાંથી ગરીબી દૂર થવા માંડશે. 
 
મહાલક્ષ્મીની પૂજામાં બે ળી કોડી પૂજનમાં રાખવી.  વિધિ વિધાનથી લક્ષ્મીજીની પ્ૂજા કરો . પૂજા પછી પીળી કોડીઓને અલગ-અલગ લાલ કપડાંમાં બાંધો. એક કોડી ઘરમાં તિજોરીમાં રાખો અને નીજી કોડીને તમારા પર્સ કે ખિસ્સામાં સાથે રાખો. તમારી ધન સંબંધી બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે.
 
કોડી દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)

રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું ...

news

વટ સાવિત્રી વ્રતની આવશ્યક સામગ્રી

ભારતીય ધાર્મિક પરંપરાના મુજબ વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ કૃષ્ણ અમાવસ્યાને ઉજવાય છે. વટ ...

news

ભીમ અગિયારસ : ઘરે ઘરે થશે રસ પૂરીનું જમણ

અજવાળી એકાદશીને નિર્જલા અગિયારસ પણ કહે છે : ભીમે આ એકાદશીનું વ્રત કરેલું આ દિવસે ...

news

નિર્જલા એકાદશી વ્રત કથા

નિર્જલા એકાદશી વ્રત કથા

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine