13 જૂનના રોજ અધિક માસની અમાસ, 7 ઉપાય દૂર કરી શકે છે પિતૃ દોષ

મંગળવાર, 12 જૂન 2018 (17:29 IST)

Widgets Magazine
adhik maas

આ વખતે 13 જૂન, બુધવારે જેઠના છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે પણ અધિક માસની અમાવસ્યા 3 વર્ષમાં એકવાર આવે છે. તેથી આ અમાસનુ વિશેષ મહત્વ છે.  જ્યોતિષ મુજબ તિથિ અમાવસ્યા પિત્તરોની તિથિ માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતરોની આત્મની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ કરવાનુ વિધાન છે. તેથી આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃ દોષમાં કમી આવી શકે છે. જાણો આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ... 
1. અધિક માસની અમાવસ્યા પર કોઈ પવિત્ર નદીમાં કાળા તલ નાખીને તર્પણ કરો. તેનાથી પણ પિતૃગણ પ્રસન્ન થાય છે. 
2. પીપળમાં પિતરોનો વાસ માનવામાં આવે છે. અધિક માસની અમાવસ્યાની તિથિ પર પીપળના ઝાડ પર જળ ચઢાવો અને ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો 
4. અધિક માસની અમાવસ્યા પર તમારા પિતરોને યાદ કરી ગાયને લીલુ ઘાસ ખવડાવો. તેનાથી પણ પિતૃ પ્રસન્ન અને તૃપ્ત થઈ જાય છે. 
somvati amavasya
5. આ અમાવસ્યા પર ચોખાના લોટથી 5 પિંડ બનાવો અને તેને લાલ કપડામાં લપેટીને નદીમાં પ્રવાહિત કરી દો. 
6. અમાવસ્યા પર ગાયના ગોબરથી બનેલ છાણા પ્રગટાવીને તેના પર ઘી-ગોળની ધૂપ આપો અને પિતૃ દેવતાભ્યો અર્પણમસ્તુ બોલો. 
7. આ અમાવસ્યા પર કાચુ દૂધ, જવ, તલ અને ચોખા મિક્સ કરીને નદીમાં પ્રવાહિત કરો. આ ઉપાય સૂર્યોદયના સમયે કરો તો સારુ રહેશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

મંગળવારે બોલો હનુમાનજીના 51 નામ, તમારી દરેક મુશ્કેલી થશે દૂર

હનુમાનજીની પૂજાથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. જ્યોતિષ મુજબ દર મંગળવારે હનુમાનજીના 51 નામ ...

news

હળદરના ઔષધીય મહત્વ તો બધા જાણે છે હવે જાણો 11 ધાર્મિક મહત્વ

અમારા બધાના રસોડામાં ઔષધીય મહત્વ રાખે છે. તેમાંથી હળદરનો એક જુદો જ સ્થાન છે. એ જેટલી ...

news

જ્યારે પણ જુઓ શબયાત્રા તો 4 શુભ કામ જરૂર કરવા જોઈએ.

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને જણાવ્યુ છે કે માણસનુ શરીર નશ્વર દેહ છે. અમર ફક્ત ...

news

ગરૂડ પુરાણની આ એક વાત ધ્યાનમાં નહી રાખો તો ધન અને સૌભાગ્ય થઈ જશે બરબાદ

ગરૂડ પુરાણના વિશે બધા જાણો છો, આવું નહી ગરૂડ પુરાણમાં માત્ર ડરાવવું કે નરકની વાત છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine