આ ઉપાયથી શાંત થશે પિતૃ, બધા દોષોથી થશો મુક્ત

શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (16:58 IST)

Widgets Magazine

આપણા પૂર્વજ જેમની સદ્દગતિ કે મોક્ષ કોઈ કારણસર નથી થઈ શકતો તો તેઓ આપણી પાસેથી આશા કરે છે કે આપણે તેમની સદ્દગતિ કે મોક્ષનો કોઈ ઉપાય કરીએ. જો તેમની આશાઓને પૂર્ણ કરવામાં આવે તો તેઓ આપણને આશીર્વાદ આપે છે. 
 
ઘરમાં છે તો આ ઉપાયોને અપનાવીને તેને શાંત કરી શકાય છે. 
 
- પીપળના વૃક્ષ નીચે ગાયના ઘી નો દીવો પ્રગટાવો. દૂધથી બનેલી ખીરનો ભોગ લગાવો. પીપળાના પૂજા દરમિયાન વાપરેલુ પાણી ઘરમાં છાંટો.  પાણીમાં પિતૃઓનો વાસ માનવામાં આવ્યો છે.  પીવાના પાણીના સ્થાન પર તેમના નામનો દીવો પ્રગટાવવાથી પિતૃદોષની શાંતિ થાય છે. પિતરોને યાદ કરી ગાયને ચારો ખવડાવો. 
- સૂર્યદેવને હાથ જોડીને પ્રાર્થના કરો કે તમે મારા પિતરો સુધી મારા પ્રણામ પહોંચાડો અને તેમને તૃપ્ત કરો. 
 - રોજ કુલદેવતાની પૂજા કરવાથી શાંત થાય છે. રસ્તે જતા લોકોને ઠંડુ પાઅણી પીવડાવવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. 
-  ઘરમાં ગીતાનો પાઠ કરાવવો જોઈએ. 
- વર્ષમાં એક-બે વાર હવન જરૂર કરાવો 
- દરેક મહિને એક કે બે ઉપવાસ જરૂર રાખો 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

જુઓ કેવી રીતે કરશો શ્રાદ્ધ ? જાણો શ્રાદ્ધ કરવાની વિધિ See Video

તમે જો ઘરમાં પ્રથમવાર શ્રાદ્ધ કરતા હોય કે પછી શ્રાદ્ધ કરવાની વિધિ વિશે જાણતા ન હોય તો તમે ...

news

શુ આપ જાણો છો કે પૂર્વજોના મોક્ષ માટે ઈલાહબાદ કેમ પ્રસિદ્ધ છે?

માન્યતા છે કે જે લોકો પોતાનુ શરીર છોડી દે છે એ લોકો આ લોક કે પરલોકમાં કોઈ પણ રૂપમાં હોય ...

news

શ્રાદ્ધ 2017: સીતાજીએ શા માટે નહી કરાવ્યું બ્રાહ્મણોને ભોજન

પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ ...

news

શ્રાદ્ધ પક્ષમાં રાશિ મુજબ કરો આ ઉપાય

હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ...

Widgets Magazine