જાણો શા માટે જરૂરી છે શ્રાદ્ધ કરવું ?

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (09:16 IST)

Widgets Magazine

વૈદિક કે પૌરાણિક રીતથી કરો પણ કરવું જરૂરી છે. કારણકે તમારા પૂર્વજ તમારી પાસે જ મુક્તિની આશા લગાવી બેસ્યા છે. એમના જીવંત રહેવા દરમિયાન તમે તેમને ક્યારેક નિરાશ કર્યા હોય, તો મૃત્યુ પછી તો એમની સેવા કરી જ શકો છો.  
શાસ્ત્રોનો નિર્દેશ છે કે માતા-પિતા વગેરેના નિમિત્ત એમના નામ અને ગોત્રનું ઉચ્ચારણ  કરી મંત્રો દ્બારા જે અનાજ વગેરે અર્પિત કરાય છે, એ એમને મળે છે. જો એમને  કર્મ મુજબ દેવ યોનિ મળે છે તો એ અમૃત રૂપથી એમને પ્રાપ્ત થાય છે. એમને  ગંધર્વ લોક મળતા ભોગ્ય રૂપમાં, પશુ યોનિમાં તૃણ રૂપમાં, સર્પ યોનિમાં વાયુ રૂપમાં, યક્ષ રૂપમાં પેય રૂપમાં, દાનવ યોનિમાં માંસના રૂપમાં, પ્રેત યોનિમાં રૂધિરમાં અને  માણસ યોનિમાં અન્ન રૂપમાં મળતી હોય છે.
 
જ્યારે પિતર આ સાંભળે છે કે શ્રાદ્ધકાળ શરૂ થઈ ગયો છે, તો તેઓ એક-બીજાનું  સ્મરણ કરતા મનોનય રૂપથી શ્રાદ્ધસ્થળ પર હાજર થઈ જાય છે અને બ્રાહ્નણો સાથે વાયુ રૂપમાં ભોજન કરે છે. એવુ પણ કહ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે પિતર એમના પુત્ર-પૌત્રના ત્યાં આવે છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શ્રાદ્ધ પિતૃદોષ પિતરોના દેવ શ્રાદ્ધ કરવાની વિધિ શ્રાદ્ધ અને તર્પણ હિન્દુ ધર્મ વિશે પૂજાના નિયમો ફળ પ્રાપ્તિ માટે પૂજા Tarpan 2016 Shradh દેવી-દેવતા પૂજન Vastu Wednesday Ganesh Ram Navmi Shubh Muhurt Choghdiya About Hindu Dharm Chaitra Navratri Pitru Paksha About Hindu Dharm Shraddha Tantra Mantra Totka. Jyotish. Jyotis Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

હિન્દુ

news

ચંદાને મામા જ શા માટે કહે છે કાકા તાઉ ફૂફા... શા માટે નથી?

તો ચાલો આજે અમે તમને તેનું રહસ્ય જણાવીએ છે. આમ તો પૌરાણિક કથાઓ મુજબ જે સમયે દેવતાઓ અને ...

news

કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરશો ? જાણો 5 કામની વાતો...

આમ તો એક સામાન્ય માન્યતા છે કે જે પણ તિથિને કોઈ મહિલા કે પુરૂષનો નિધન થયું હોય એને એ જ ...

Shradh paksh 2017 -કઈ તિથિનું શ્રાદ્ધ ક્યારે?

ભાદરવી પૂનમ સાથે જ મંગળવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧6 ...

news

dharm - પૂજાનું નારિયેળ ખરાબ નિકળે તો ખુશ થઈ જાઓ ....

ઘણી વાર એવું થાય છે કે નારિયેળ પૂજામાં ચઢાવ્યું હોય અને તે અંદરથી ખરાબ નીકળી જાય છે. એ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine