ગુરૂવારે કરો આ પાંચ ઉપાય ગુરુના દોષ થશે દૂર

Widgets Magazine
guru

જો કુંડળીમાં ગુરૂ ગ્રહ બૃહસ્પતિથી સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે ખાસ પૂજા કરાય છે.  બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યના કારક ગ્રહ છે. 
 
1. ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિત્ત વ્રત રાખો. જેમા પીળા વસ્ત્ર પહેરો અને મીઠા વગરનું ભોજન કરો. પીળા વસ્ત્ર પહેરો ભોજનમાં પીળા રંગના ભોજન સામગ્રી જેમ કે બેસનના  લાડુ , કેરી, કેળા વગેરે શામેલ  કરો. 
 
2. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટોને પીળા વસ્ત્ર પર બેસાડો. એના પછી મત્રોચ્ચારથી પૂજા કરો.   પૂજામાં કેસરિયા, ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને નૈવૈદ્યમાં પીળા  પકવાન કે ફળ અર્પણ કરો. આરતી કરો. 
 
3. ગુરૂ મંત્રના જાપ કરો. - મંત્ર -ૐ બૃ બૃહસ્પતયે નમ: મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ. 
 
4. ગુરૂ સાથે  સંકળાયેલી વસ્તુઓનું  દાન કરો. પીળી વસ્તુઓ જેમ કે સોના , હળદર , ચણાની દાળ , કેરી (ફળ) વગેરે. 
 
5. શિવજીને બેસનના લાડુના ભોગ લગાડો. 
 
આ ઉપાયોથી ધન ,સંપતિ , લગ્ન સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુરૂવારે કરો આ પાંચ ઉપાય Gujarat Samachar Gujarati News Jyotish જ્યોતિષ હિન્દુ ધર્મ Hindu Dharm Jyotishshashtra હિન્દૂ ધર્મ Hindu Dharma Astha Sanskar Puran Jyotish Rashi : કરવા Jeevan Mantra: Latest Religion News

Loading comments ...

હિન્દુ

news

ચન્દ્ર ગ્રહણ - તુલસીના પાનનો આ ઉપાય રાતો રાત બનાવશે માલામાલ

વર્ષ 2018નુ પ્રથમ ગ્રહણ 31 જાન્યુઆરીના રોજ આવી રહ્યુ છે. માઘ શુક્લ પૂર્ણિમાના રોજ પડનારુ ...

news

ગ્રહણ કાળમાં નીચેના મંત્રોનો જાપ કરો

ગ્રહણનો પ્રભાવ મનુષ્યો પર શુભ-અશુભ બંને રીતે પડે છે. અશુભ પ્રભાવથી બચવા માટે અને શુભ ...

news

Chandra Grahan 2018 - સૂતક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ

ચંદ્ર ગ્રહણના દિવસે સૂતક-કાળનુ વિશેષ મહત્વ માનવામાં આવ્યુ છે. વર્ષ 2018નુ પ્રથમ ગ્રહણ ...

news

ગ્રહણના સમયે ન કરો આ 5 કામ

તેલ માલિશ ન કરવી ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine