શનિવારે રાશિ મુજબ કરશો આ ઉપાય તો મળશે સુરક્ષાનું વરદાન

બુધવાર, 7 જૂન 2017 (09:26 IST)

Widgets Magazine

શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. તે વ્યક્તિના જીવનમાં તેના કર્મોના આધાર પર તેમને ફળ આપે છે. વ્યક્તિ જો પોતાના જીવનમાં સુકર્મ કરે છે તો શનિદેવ તેને દરેક કષ્ટથી બચાવીને સુરક્ષા આપે છે અને વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલી સરળ કરી દે છે.  શનિવારે રાશિ મુજબ કરવામાં આવેલ ઉપાયોથી મળશે સુરક્ષાનું વરદાન 
 
જેમનો જન્મદિવસ છે - આ વર્ષ તેમના માટે પારિવારિક ખુશીઓ લઈને આવી રહ્યુ છે. ઉપાય સ્વરૂપ 4 વહેતા પાણીમાં કોલસો પ્રવાહિત કરો. 
 
જેમના લગ્નની વર્ષગાંઠ છે - આગામી વર્ષે દાંપત્ય જીવનમાં કિલકારી રહી શકે છે. ઉપાય સ્વરૂપ 6 શનિવાર હનુમાન મંદિરમાં નારિયળ ચઢાવો. 
 
રાશિ મુજબ કરો ઉપાય 
 
મેષ - ૐ નીલભદ્રાય નમ: મંત્રનો જાપ કરો
વૃષભ - શિવલિંગ પર વડના પાન ચઢાવો
મિથુન - માતા કાળીન ચિત્ર પર લવિંગ ચઢાવો 
કર્ક - પીપળના ઝાડ નીચે ઘી નો દિવો પ્રગટાવો 
સિંહ - કોઈ ગરીબ મહિલાને બદામ ભેટ કરો 
કન્યા - સિક્કા પર સિંદૂર લગાવીને કોઈ ગરીબને દાન કરો. 
તુલા - પૂજા ઘરમાં તમાલપત્ર ચઢાવો. 
વૃશ્ચિક - કોઈ ગરીબ બાળકને સિક્કાનુ દાન કરો. 
ધનુ - તિજોરીમાં મોટી ઈલાયચી મુકો. 
મકર - માથા પર નારિયળ તેલ લગાવો 
કુંભ - પક્ષીયો માટે અડદ મુકો 
મીન - પર્સમાં કાળી પેન મુકો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

જાણો Kashi Vishwanath વિશે અકલ્પનીય અને અવિશ્વનીય 11 વાતો

બાબા વિશ્વનાથ શક્તિની દેવી મા ભગવતીના સાથે વિરાજે છે. આ અદભુત છે. આવું વિશ્વમાં ક્યાં ...

news

ભાગ્ય ચમકાવવા માટે કરો Ghee નું દાન

જ્યારે વાત દાનની આવે છે તો અમે સસ્તેથી સસ્તી વસ્તુઓ ખરીદે છે. ઓછા બજટમાં વધારે સામાન આવી ...

news

6 બહુ નાનકડા ઉપાય, આપશે ધન અપાર

ધન અમારા બધાની જરૂર છે. અમે બધા ઈચ્છે છે કે અપાર ધન સંપદા અમારા પાસે હોય. ઘણા ઉપાય પણ ...

news

Yogini Ekadashi યોગિની એકાદશી - યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દૃષ્ટિ

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, "હે યુધિષ્ઠિર! સાંખ્યયોગ, ભક્તિયોગ અને કર્મયોગનાં લક્ષણો એકસરખાં ...

Widgets Magazine