ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ, બદલશે એમની ચાલ

shani
Last Updated: શનિવાર, 27 જાન્યુઆરી 2018 (11:13 IST)
શનિને આપણે હમેશા ક્રૂર કે અશુભ ગ્રહ માનીએ છે પણ વાસ્તવિકતા આ છે કે શનિ માણસને  કઠિનાઈઓના સમયમાં પરિશ્રમ કરાવીને એને સહી અને ઉચિત માર્ગ જણાવે છે. 
ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ , બદલશે એમની ચાલ . શનિની સાઢેસાતી ઢૈય્યા , વિશોંતરી મહાદશા , અંતર્દ્શા વગેરેના પ્રભાવને સમાપ્ત કરવાથી શનિને તંત્રો કે વેદોક્ત મંત્રના જપ , શનિ યંત્ર , રૂદ્રાક્ષ કે રત્ન ધારણ કરવાથી શનિ જનિત પ્રભાવોને ઓછું કરી શકાય છે. 


આ પણ વાંચો :