શરદ પૂર્ણિમાની રાત્રે સૂતા પહેલા બોલો 3 અક્ષરનુ આ ગુપ્ત મંત્ર, આટલું પૈસા આવશે કે સંભાળી ન શકશો

ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (14:54 IST)

Widgets Magazine

આ વખતે શરદ પૂર્ણિમા પર છે ગુરૂવાર અને પૂર્ણિમાનો અદભુત સંયોગ. એક નાનું ચમત્કારી મંત્ર બદલી શકે છે તમારું દુર્ભાગ્યને સૌભાગ્યમાં.
 
શરદપૂનમની ચદ્રમાની સોળ કળાઓથી અમૃત વરસાવશે ચંદ્રમા શરદપૂર્ણિમા પર સરસ્વતીની આરાધના કરવી જોઈએ. શરદ પૂર્ણિમાપર સરસ્વતીની આરાધના કરી સફેદ ફૂલ અર્પિત કરવી જોઈએ. 
 
રાત્રે ખીર બનાવી તેને ચંદ્રમાની રોશનીમાં મૂકવું જોઈએ અને સવારે તેને પ્રસાદના રૂપમાં લેવું જોઈએ 
 
સ્ફટિકની માળાથી જાપ કરો. 108 વાર મંત્રનો જાપ કરવું જોઈએ. 
 
આ મંત્રના જાપથી કીર્તિ અને સંપદા મળે છે 
 
શરદપૂર્ણિમા પર સરસવતી પૂજા અને મંત્ર જાપથી યશ કીર્તિ અને સંપદા મળે છે. શરીરનુ તેજ વધે છે શારીરિક કાંતિ વધે છે. વિદ્યાનું જ્ઞાન મળે  છે. 
 
મંત્ર- ૐ હ્રી ૐ 
 
આ મંત્રની જપ થી મનની શાંતિ મળે છે, જીવનમાં વિવેક આવે છે, મનુષ્યનું રાજયોગ વધે છે. સરસવતીને 16 કળાઓની દેવી ગણાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

માન-સન્માન અને કીર્તિ, માટે કરો આ સરળ ઉપાય

જો તમએ ઈચ્છો છો કે તમારા કાર્યની સર્વત્ર વખાણ હોય લોકો તમારું સમ્માન કરે તમારી યશકીર્તિ ...

news

શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને આ રીતે આપો ઘરે આવવાનું નિમંત્રણ

અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા શરદ પૂર્ણિમાના નામથી પ્રસિદ્ધ છે. આ પૂર્ણિમાથી શરદી ...

news

ગુરૂવારે પહેરવું પીળા રંગના કપડા પછી જુઓ હેરાન કરનાર ફાયદા

અઠવાડિયામાં સાત દિવસ અને દરેક દિવસે હિન્દુ ધર્મ મુજબ કોઈ ખાસ ભગવાનમે સમર્પિત કરાય છે. ...

news

5 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા, જાણો આ 8 વાત

શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રમાની કિરણ અમૃત વર્ષા કરે છે. આ અમૃત વર્ષા શરીર માટે બહુ ગુણકારી ...

Widgets Magazine