શ્રાવણ વિશેષ- બિલીપત્ર અર્પણ કરવાનું મંત્ર

સોમવાર, 24 જુલાઈ 2017 (05:06 IST)

Widgets Magazine

સોમવારે આપણે મોટાભાગે શંકર ભગવાનને અર્પણ કરીએ છીએ. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે. 

ક્યારેય બીલીપત્ર આમ જ ન ચઢાવશો. બીલીપત્રો ચઢાવતી વખતે નીચે આપેલ મંત્રનુ ઉચ્ચારણ જરૂર કરો. 


 

ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્

ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ 


જેનો મતલબ છે હે ત્રણ ગુણ, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણેય લોકના પાપનો સંહાર કરનારા હે શિવજી તમને ત્રિદદ બીલ્વ અર્પણ કરુ છુ...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બીલીપત્ર સોમવાર શ્રાવણ શ્રાવણ માસ સોમવારે આપણે મોટાભાગે શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીએ છીએ. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે શ્રાવણ વ્રત શિવ માસ શિવ પૂજા શિવ આરાધના બિલીપત્ર Shravan Month Shravan Shravan Somvar Vrat Gujarati Savan Mahina Shravan Mass Shravan Monday Shravan Festival India Shiv Pooja In Month In Gujarati Shiv Aradhana Month Shravan Maas Shravan Month Special Measures Shiv Pooja The Month Of Sawan Gujarati Importance Of Shravan Shravan Somwar Vrat Katha Gujarati Tantra - Mantra - Yantra

Loading comments ...

હિન્દુ

news

મહિલાઓ આ કારણે પીરિયડસના સમયે રસોડામાં નહી જતી

તમે જોયું હશે કે અમારા વડીલ અમે ઘણા કામ કરતા પહેલા રોકે છે. આ સમયે આ કામ કરવું અશુભ હોય ...

news

હરિયાલી અમાવસ્યા પર કરશો આ ઉપાય તો,થશે ધનલાભ

* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું પૂજન કરો અને દેશી ઘીનો ...

news

સવારે 8 વાગ્યા પછી સ્નાન ન કરવું જોઈએ....

સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું ઘરની સમૃદ્ધિ વધારવું અમારા જ હાથમાં છે. ખાસકરીને જે ઘરની ...

news

સુખ-શાંતિ માટે ગુરૂવારે કેળાના ઝાડ પર શું ચઢાવવું....

માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેમ કે ખૂબ મેહનર કર્યા છતાંય પણ ફળ નહી મળતું, યોગ્ય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine