સોમથી રવિ - ક્યાં વારે શુ કરવુ..

Widgets Magazine

જ્યોતિષ શાસ્ત્રમાં અને તિથીનું અનોખુ મહત્વ છે. ક્યાં વાર અને કઈ તિથીએ ક્યું કર્મ કરવુ..તે જ્યોતિષ શાસ્ત્રમાં નિશ્ચીત છે. વાર અને તેના મહત્વ વિષે જ્યોતિષમાં ઘણુ ઉંડાણપૂર્વકનું સંશોધન થઈ ચુક્યુ છે. જેના અધ્યયન બાદ તારણ બહાર આવ્યુ હતુ કે, કાર્યોની સિદ્ધી માટે જુદાજુદા વારે વિવિધ કાર્યો કરવા જોઈએ.

 
- સોમવારે રોકાણ કરવુ લાભદાયી માનવામાં આવે છે. સોનુ, ચાંદી અથવા શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો સોમવારને પસંદ કરજો.

મંગળવાર - મંગળવારને બ્રમ્હચર્ચનો દિવસ માનવામાં આવે છે. મંગળવારને શક્તિ એકત્રીત કરવાનો દિવસ છે. જેથી મંગળવારે સેક્સ કરવાનુ ટાળવુ જોઈએ.

બુધવાર - બુધવારનો દિવસ ઓફિસ કાર્યો માટે શુભ માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ પોતાની ઓફિસમાં નવા કામની શરૃઆત કરે તો તેને અચૂક સફળતા સાંપડે છે

ગુરૃવાર - ગુરુવાર મુક્તિનો સંકેત આપે છે..જેથી ગુરુવારનાં રોજ વ્યસ્ન છોડવાનો નિર્ધાર કરવો જોઈએ. સિગરેટ, તમાકુ અથવા દારૃ જેવા વ્યસનને છોડવાનો નિર્ણય લેવો હોય તો તેનું અમલીકરણ ગુરૃવારથી શરૃ કરવુ જોઈએ.

શુક્રવાર - શુક્રવાર સેક્સ માટે સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે સેક્સની ઈચ્છાનું પ્રમાણ વધતુ હોવાનું માનવામાં આવે છે. જેથી શુક્રવારે સેક્સની વિશેષ અનુભુતિ પ્રાપ્ત કરી શકાશે.

- શનિવારને ક્ષમાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દારૃ અને માંસભક્ષણથી અંતર રાખવુ જોઈએ.

રવિવાર - રવિવાર ભોજન માટે સર્વોત્તમ દિવસ છે..પરંતુ, ગૃહિણીઓ માટે રવિવાર આળસનું પ્રતિક હોય છે. આ દિવસે ગૃહિણીને રસોડામાંથી મુક્તિ મળે તેવી ઈચ્છા તેના મનમાં હોય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાર સોમવાર મંગળવાર બુધવાર શનિવાર Wednesday Thursday Friday Saturday Sunday Monday Tuesday Week Days

હિન્દુ

news

રાતના સમયે સ્મશાન પાસેથી પસાર થવાની મનાઈ છે... જાણો કેમ ?

રાતના સમયે સ્મશાનની પાસેથી પસાર થવા માટે મોટાભાગે આપણા વડીલો આપણને ના પાડે છે. તેમના ના ...

news

નરસિંહ જયંતી 2018 - જાણો તેની વ્રત કથા, પૂજન વિધિ અને શુભ મુહૂર્ત

નૃસિંહ મતલબ નર + સિંહ (માનવ-સિંહ)ને પુરાણોમાં ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જે ...

news

ચાણક્ય નીતિ- આ 4 વાત કોઈને નહી જણાવી જોઈએ

વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત જેવા મહાન આચાર્ય આવતા સમયમાં કદચ હોય, તેના દ્વારા ...

news

જો તમને સપનામાં દેખાય રહ્યા છે આ માણસ તો જાણો તમારી સાથે થશે કઈક આવું.

આજે અમે તમને કેટલાક એવી વાત જનાવા જઈ રહ્યા છે જે તમારા જીવનથી સંકળાયેલી છે. માણસ સપનમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine