ગુજરાતી જોક્સ- તોફાની જોક્સ

સોમવાર, 6 ઑગસ્ટ 2018 (18:50 IST)

Widgets Magazine
gujarati jokes

એક ટીચરે લાલોને એક પ્રશ્ન પૂછ્યું - એક ઝાડ પર 9 ચકલીઓ બેસી છે
એક બંદૂકથી એક ચકલીને મારી નાખીશ તો કેટલી શેષ રહી ?
લાલો- મેડમ એક ચકલી તો મરી જશે પણ બાકીની બધી બંદૂકની અવાજ સાંભળીને ઉડી જશે
ટીચર - ના આ ગણિતનો સવાલ છે તેથી ત્યાં હવે 8 ચકલીઓ શેષ રહેશે.પણ તમારો જવાબ આપવાનો અંદાજ મને સારો લાગ્યું
 
લાલો હવે ગુસ્સામાં હતો એને બદલા લેવાનો વિચાર્યો
એને ટીચરથી પૂછયું - મેડમ એક બાગમાં ત્રણ મહિલાઓ બેસીને આઈસક્રીમ ખાય છે
એક મહિલા- કાપી-કાપીને ખાય છે
બીજી મહિલા- ચૂસી ચૂસીને ખાય છે.
ત્રીજી મહિલા - કોન ખાય છે
એમાંથી પરણેલી મહિલા કોણ છે ?
ટીચર થોડી શર્માવી પણ જવાબ તો આપવું પડે
કહેવા લાગી જે આઈસ્ક્રીમ ને ચૂસી-ચૂસીને ખાય છે
લાલો:મેડમ જેની માંગમાં સિંદૂર છે એ પરણેલી છે
પણ તમારો જવાબ આપવાનો અંદાજ મને સરસ લાગ્યો
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી જોક્સ- તોફાની જોક્સ Jokes Jox Sexy Joke Gujarati Jokas Gujarati Jokes ગુજરાતીમાં જોક્સ Non Veg Jokes Jokes In Gujarati

Loading comments ...

જોક્સ

news

ગુજરાતી જોક્સ- જોરથી પડ્યો?

ટીવી રિપોર્ટર એ ઘાયલથી પૂછ્યું જ્યારે બોમ્બ પડ્યો રો એ જોરથી પડ્યો?

news

Gujarati Funny Jokes - હવે ત્રણ થઈ ગયા.

સંતા પોતાની માટે એક છોકરી જોવા ગયો.. છોકરીના પિતાએ સંતાને અને છોકરીને એકાંતમાં વાત કરવા ...

news

Gujarati jokes - યૂ આર સો હોટ

એક વાર એક પ્રેમીએ પ્રેમિકાનો હાથ પકડીને કહ્યુ.. યૂ આર શો હોટ.. પ્રેમિકાએ તરત જ જોરદાર ...

news

ગુજરાતી જોક્સ- તારી બેન છે

ગુજરાતી જોક્સ- તારી બેન છે

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine