આષાઢી બીજની હાર્દિક શુભકામના

શનિવાર, 14 જુલાઈ 2018 (00:41 IST)

Widgets Magazine
rathyatra
જીસકે પાવો મે છાલે ઔર હોઠો પર નારે હોંગે... ભગવાન વો હી તેરે ચાહનેવાલે હોંગે 
સૌના નાથ છે.. એ ના હોય તો આપણે સૌ અનાથ છીએ 

 
કોટે મોર ટહુકીયાનેવાદળ ચમકી વીજ 
 
મારા રૂદા રાણો સાંભરીયો 
જૂને આવી આષાઢી બીજ 
 
આકાશ વાદળ ઉમટીયા
વાદળ ચમકી વીજ 
મારા રૂદિયાને વાલો સાંભળો 
 
ઓલી ઓલી આષાઢી બીજ 
 
આષાઢી બીજની હાર્દિક શુભકામના 


મોર પીંછની રજાઈ ઓછીને તમે સૂવોને શામ .. અમને થાય પછી આરામ 
મુરલીના સૂરના ઓવેશી ઓશિકા રાખોને પડખે 
તમે નીંદમાં કેવા લાગો છો જોવાને દિલ ઝંખે 
રાત પછી તો રાત રાણી થઈ મહેંકી ઉઠી આશ
મોરપીંછની રજાઈ ઓઢી તમે સૂવોને શામ અમને થાય પછી આરામ 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
આષાઢી બીજની હાર્દિક શુભકામના Ahemedabad Rajkot Gujarati News Jagganath. Gujrat Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા Live: ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન

સવારે 5.45 કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન ...

news

Live Update - રાજ્યના 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, રાજ્યમાં કુલ 26.70 ટકા વરસાદ

- રાજ્યમાં વરસાદને કારણે 22 લોકોના મોત - ભારે વરસાદને કારણે 15 માર્ગો બંધ - ...

news

LIVE UPDATES: અબુ ધાબીથી PAK જવા રવાના થયા નવજ અને મરિયમ, લાહોરમાં તંગદીલી

નવાઝ શરીર્ફ અને તેમની પુત્રી આજે લંડનથી પરત ફરી રહી છે. સમાચારનુ માનીએ તો કદાચ એયરપોર્ટ ...

news

Video - અમદાવાદ શ્રી જગન્નાથ રથયાત્રા - Ahmedabad Rath Yatra: Interesting Facts

ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine