મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Modified: રવિવાર, 5 મે 2019 (09:48 IST)

Akshaya Tritiya 2019 Shubh Muhurat: અક્ષય તૃતીયાના સૌથી ઉત્તમ ચોઘડિયા મૂહૂર્ત અહીં જાણો

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે અક્ષય તૃતીયા પરમ પુણ્યતિથિ છે. આ દિવસે બપોરેથી પૂર્વ સ્નાન, જપ, તપ, હવન, સ્વાધ્યાય પિતૃ તર્પણ અને દાનાદિ કરનાર માનસ અક્ષય પુણ્યનો ભાગી હોય છે. આવો જાણીએ આ દિવસે મંગળમયી મૂહૂર્ત 

ચોઘડિયા મૂહૂર્તના વિચારથી લાભ-અમૃત ચોઘડિયાની સંયુક્ત વેળા 8.38 વાગ્યે થી 13.34 વાગ્યે સુધી રહેશે. શુભ ચોઘડિયાની વેળા 15.12 વાગ્યેથી 16.51 વાગ્યે સુધી રહેશે. 
 
અક્ષય તૃતીયા પૂજા મૂહૂર્ત સવારે 5.40થી બપોરે 12.17 વાગ્યે સુધી 
મૂહૂર્તનો સમય- 6 કલાક 37 મિનિટ 
તૃતીયા તિથિ શરૂઆત- 7 મે 2019 મંગળવાર રાત્રે 3.17 વાગ્યે
તૃતીયા તિથિ સમાપ્ત- 8 મે 2019 બુધવાર રાત 2.17 વાગ્યે 
અક્ષય તૃતીયાના દિવસે સોના ખરીદવાના શુભ મૂહૂર્ત
સોનું ખરીદવાના શુભ મૂહૂર્ત 
7 મે 2019 મંગળવાર સવારે 3.17 વાગ્યેથી 5.40 વાગ્યે સુધી 
અક્ષય તૃતીયા ચોઘડિયા મૂહૂર્ત 
રાત્રે 
3.17થી સવારે 5.40ના વચ્ચે. 
મૂહૂર્ત (શુભ, અમૃત, ચર) 
રાત્રે- 3.17થી 5.40 વાગ્યે સુધી.